14 વર્ષથી યુવતીના ગળામાં ફસાયેલો છે એક રૂપિયાનો સિક્કો, ડોક્ટરના અનેક ઓપરેશન બાદ પણ.. જાણો સમગ્ર ઘટના…

Desk Editor
By Desk Editor
Share this Article

આ ઘAJABટના સાંભળીને તમે પણ ચોંકી જશો. ઈન્દોરમાં રહેતી 8 વર્ષની બાળકીના ગળામાં સિક્કો ફસાઈ ગયો હતો. 14 વર્ષ પછી જ્યારે યુવતી 20 વર્ષની થઈ ત્યારે ડોક્ટરોએ તેની ગરદનનું ઓપરેશન કરીને સિક્કો કાઢી નાખ્યો. તમને જણાવી દઈએ કે આ ચોંકાવનારો મામલો ઈન્દોરનો છે.

માહિતી આપતાં દિકરીના પિતાએ કહ્યું કે જ્યારે દીકરી નાઝમીન 6 વર્ષની હતી ત્યારે તેણે તેની દીકરીને એક રૂપિયો આપ્યો હતો. પરંતુ થોડા સમય બાદ રમતી વખતે તેની પુત્રીએ આ સિક્કો તેના મોઢામાં નાખ્યો અને તે તેના ગળામાં ગયો.

જેના કારણે તે નર્વસ થવા લાગી હતી, જેથી અમે તેની પીઠ પર માર માર્યો હતો.આ દરમિયાન પુત્રીને ઉલ્ટી થઈ હતી અને તે નોર્મલ થઈ ગઈ હતી. એ પછી બધાને લાગ્યું કે કદાચ ઉલ્ટીમાં સિક્કો નીકળી ગયો હશે.

આ પછી છોકરીને ક્યારેય ગળામાં દુખાવો થયો નથી. બાળકીના પિતાએ જણાવ્યું કે તેનું વજન સતત ઘટી રહ્યું છે. ત્યાર બાદ અમે અમારી દીકરીની સારવાર કરાવી. આ દરમિયાન તેના પેટની સોનોગ્રાફી અને ગળાનો એક્સ-રે કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે તેની અન્નનળીમાં 14 વર્ષથી એક રૂપિયાનો સિક્કો ફસાયેલો હતો.

વાઇબ્રન્ટ સમિટમાં દેશનો જય જયકાર.. ગુજરાતમાં 3,200 કરોડનું રોકાણ કરશે સુઝુકી ગ્રૂપ, તોશિહિરો સુઝુકીનું મોટું એલાન

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણીનું સંબોધન: ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક, 1 લાખ લોકોને મળશે નોકરી

આજે આ બાળકીનું ઉજ્જૈનની એક ખાનગી હોસ્પિટલમાં નાઝમીનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે સફળ રહ્યો હતો. ડોક્ટરે યુવતીના ગળામાં ફસાયેલો સિક્કો કાઢી નાખ્યો છે.


Share this Article