દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ નાં પણ પડી શકે
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
વાણી વર્તનમાં સંભાળવું.
લગ્નઈચ્છુક :-
સાનુકૂળ સંજોગ રચાય.
પ્રેમીજનો:-
જતું કરવું સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ:-
યોગ્ય તક મળે.
વેપારીવર્ગ:-
મહેનત સફળ બને.
પારિવારિકવાતાવરણ:-
પારિવારિક પ્રશ્નો ચિંતા રખાવે.
શુભ રંગ :-
લાલ
શુભ અંક:-
૪
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
દાંપત્યજીવનમાં જતુ કરવું.
લગ્નઈચ્છુક :-
સમસ્યાનો ઉપાય મળે.
પ્રેમીજનો:-
મુલાકાત ફળે.
નોકરિયાત વર્ગ:-
સાનુકૂળતા બની રહે.
વેપારીવર્ગ:-
વિશેષ લાભની સંભાવના.
પારિવારિકવાતાવરણ:-
સામાજિક બાબત અંગે મૌન ધારણ કરવું.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક :-
૩
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
બોજ ચિંતા દૂર થાય.
લગ્નઈચ્છુક :-
સમસ્યાનો હલ મળે.
પ્રેમીજનો:-
પર્યટનની સંભાવના.
નોકરિયાત વર્ગ:-
વ્યર્થ જીદ પરેશાની રખાવે.
વેપારીવર્ગ:-
મુસાફરી ની સંભાવના.
પારિવારિક વાતાવરણ:-
આરોગ્ય સુધરતું જણાય.
શુભરંગ:-
લીલો
શુભ અંક:-
૧
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-
થોડી વિસામણ જણાઈ.
લગ્નઈચ્છુક :-
મનોવ્યથા ચિંતા રહે.
પ્રેમીજનો:-
સંજોગ વિપરીત જણાય.
નોકરિયાત વર્ગ:-
મુશ્કેલીનો ઉપાય મળે.
વેપારી વર્ગ:-
ખર્ચમાં વૃદ્ધિ થાય.
પારિવારિક વાતાવરણ:-
મુશ્કેલીમાં રાહત અર્થે પ્રયત્નો કરવા.
શુભ રંગ:-
પોપટી
શુભ અંક:-
૫
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
અંતરાય મનમુટાવ દુર થાય.
લગ્નઈચ્છુક :-
અવસરના સંજોગ સંભવ.
પ્રેમીજનો :-
અહમ વિલન બને.
નોકરિયાત વર્ગ :-
વ્યગ્રતા રહે.
વેપારીવર્ગ :-
ચિંતા દૂર થતી જણાય.
પારિવારિક વાતાવરણ:-
કાર્યમાં પ્રગતિ જણાય.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક :-
૨
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
વિવાદથી દૂર રહેવું.
લગ્નઈચ્છુક :-
સમાધાનથી સાનુકૂળતા.
પ્રેમીજનો:-
આવેશ પર કાબૂ રાખવો.
નોકરિયાત વર્ગ:-
સાનુકૂળ સંજોગ રહે.
વેપારીવર્ગ:-
ઉઘરાણી આવકમાં વૃદ્ધિ થાય.
પારિવારિક વાતાવરણ:-
માનસિક સ્વસ્થતા જાળવવી.
શુભ રંગ:-
ક્રીમ
શુભ અંક:-
૧
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:-
પ્રવાસ મુસાફરીની સંભાવના.
લગ્નઈચ્છુક :-
આંગણે અવસર જણાય.
પ્રેમીજનો:-
મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:-
યોગ્ય નોકરી સંભવ બને.
વ્યાપારી વર્ગ:
વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:-
પ્રતિકૂળતા દૂર થાય.
શુભ રંગ:-
વાદળી
શુભ અંક :-
૫
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-
આપસી સુમેળ રાખવો.
લગ્નઈચ્છુક :-
પ્રયત્નો ફળતા લાગે.
પ્રેમીજનો:-
અવરોધ ની સંભાવના.
નોકરિયાતવર્ગ:-
નકારાત્મકતા છોડવી.
વેપારીવર્ગ:-
કાર્યબોજ માં વૃદ્ધિ થાય.
પારિવારિક વાતાવરણ:-
મતમતાંતર દૂર કરવા.
શુભ રંગ :-
લાલ
શુભ અંક:-
૭
ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
પ્રતિકૂળતા દૂર થાય.
લગ્નઈચ્છુક :-
સમસ્યાનો હલ મળે.
પ્રેમીજનો :-
પ્રવાસની સંભાવના.
નોકરિયાતવર્ગ :-
યોગ્ય નોકરી સંભવ બને.
વેપારીવર્ગ:-
મહેનતનું ફળ મળે.
પારિવારિક વાતાવરણ:-
પ્રાસંગિક આયોજનને સંભાવના.
શુભરંગ:-
પીળો
શુભઅંક:-
૯
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
મૂંઝવણ યથાવત રહે.
લગ્નઈચ્છુક :-
વિલંબ ચિંતા રખાવે.
પ્રેમીજનો:-
સાવચેત રહેવું.
નોકરિયાત વર્ગ:-
ભાગ્ય યોગે અનુકૂળતા.
વેપારીવર્ગ:-
રુણ પ્રાપ્તિના સંજોગ બને.
પારિવારિકવાતાવરણ:-
સંપત્તિ વાહન અંગે સાવચેત રહેવું.
શુભ રંગ :-
જાંબલી
શુભ અંક:-
૬
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનમાં પરેશાની જણાય.
લગ્નઈચ્છુક :-
સમસ્યા દૂર થાય.
પ્રેમીજનો:-
મતમતાંતર છોડવા.
નોકરિયાત વર્ગ:-
પ્રતિકૂળતા દૂર થાય.
વેપારીવર્ગ:-
વ્યવસાયિક લાભ મળે.
પારિવારિકવાતાવરણ:-
પ્રતિકૂળતા હોવા છતાં કામ શક્ય બને.
શુભરંગ:-
ભૂરો
શુભઅંક:-
૧
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
પ્રવાસ મુસાફરી માં સંભાળવું.
લગ્નઈચ્છુક :-
તક સરકતી જણાય.
પ્રેમીજનો:-
ધારણામાં વિલંબ જણાય.
નોકરિયાત વર્ગ:-
સાવચેતી પૂર્વક જવાબદારી નિભાવવી.
વેપારી વર્ગ:-
પ્રતિકૂળતા દૂર થાય.
પારિવારિક વાતાવરણ:-
સ્વસ્થતા જાળવવી.મિત્રની મદદ મળી શકે.
શુભ રંગ :-
નારંગી
શુભ અંક:-
૮