દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ નાં પણ પડી શકે
વિશેષ
ત્રીજ ક્ષય તિથિ છે.ક્રીસમસ ડે,નાતાલ.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-
મનોકામના પુર્તિ સંભવ બને.
પ્રેમીજનો:-
સાનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય.
નોકરિયાત વર્ગ:-
ઓછી આવકથી ચિંતા રહે.
વેપારીવર્ગ:-
અડચણ,અવરોધથી ચિંતા રહે.
પારિવારિકવાતાવરણ:-
વ્યાજ,હપ્તાની ચિંતા સતાવે.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક:-
૮
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
મતમતાંતર રહે.ચિંતા વધે.
લગ્નઈચ્છુક :-
સાનુકૂળ સંજોગો બને.
પ્રેમીજનો:-
મિલન અંગે છલની સંભાવના.
નોકરિયાત વર્ગ:-
મુશ્કેલીનો પ્રશ્ન હલ થાય.
વેપારીવર્ગ:-
વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
પારિવારિકવાતાવરણ:-
ધાર્યું કામ અટકતું લાગે.
શુભ રંગ:-
પોપટી
શુભ અંક :-
૪
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-
સમય સંજોગ નો સાથ મળે.
પ્રેમીજનો:-
વિલંબથી મિલનની સંભાવના.
નોકરિયાત વર્ગ:-
કામકાજમાં સરળતા રહે.
વેપારીવર્ગ:-
મન ભટકતું હોય નિર્ણય લેવામાં ધીરજ રાખવી.
પારિવારિક વાતાવરણ:-
લાભની તક.ખર્ચ-વ્યય નો પ્રસંગ.
શુભરંગ:-
જાંબલી
શુભ અંક:-
૧
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-
બેચેની ઉચાટ રહે.
લગ્નઈચ્છુક :-
ઉંમર/યોગ્યતાનો બાદ સતાવે.
પ્રેમીજનો:-
જીદ,મમત થી અડચણ.
નોકરિયાત વર્ગ:-
નોકરીના સ્થળે નુકસાનની સંભાવના.
વેપારી વર્ગ:-
મહત્વના કાર્યોમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:-
અકળામણ વાતાવરણ દૂર થાય.
શુભ રંગ:-
નારંગી
શુભ અંક:-
૫
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :-
સંજોગ સાનુકૂળ વરતાય.
પ્રેમીજનો :-
પ્રપોઝ થઈ શકે.
નોકરિયાત વર્ગ :-
અપેક્ષા મુજબની નોકરી ન મળે.
વેપારીવર્ગ :-
આર્થિક તંગદિલી ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:-
કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક :-
૨
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
નૂતન આવાસનો પ્રશ્ન હલ થાય.
લગ્નઈચ્છુક :-
અવરોધ બાદ સફળતા મળે.
પ્રેમીજનો:-
મુલાકાત શક્ય રહે.
નોકરિયાત વર્ગ:-
સાનુકૂળ કાર્યભાર મળે.
વેપારીવર્ગ:-
સફળતાની તક પ્રાપ્ત થાય.
પારિવારિક વાતાવરણ:-
સામાજિક કાર્ય સંભવ બને.
શુભ રંગ:-
નીલો
શુભ અંક:-
૩
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:
સમાધાન,સાનુકૂળતા નો માર્ગ મળે.
લગ્નઈચ્છુક :-
તક સંભવ બને.
પ્રેમીજનો:-
પહેલે આપ માં ગાડી ચૂકી શકો.
નોકરિયાત વર્ગ:-
સંસ્થાન ફેર-બદલની સંભાવના.
વ્યાપારી વર્ગ:-
આર્થિક સંકડામણ ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:-
વ્યવસાયિક પ્રશ્ન નો ઉકેલ મળે.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક:-
૨
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-
સમજદારી માં શાણપણ છે.
લગ્નઈચ્છુક :-
સાનુકૂળ સંજોગ રહે.
પ્રેમીજનો:-
અડચણ બાદ મિલન થાય.
નોકરિયાતવર્ગ:-
સાનુકૂળ નોકરી સંભવ બને.
વેપારીવર્ગ:-
આર્થિક વ્યવહારમાં સાવચેતી રાખવી.
પારિવારિક વાતાવરણ:-
અકળામણ દૂર થાય.
શુભ રંગ :-
લાલ
શુભ અંક:-
૨
ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
ચિંતા અશાંતિમાં રાહત થાય.
લગ્નઈચ્છુક :-
વિલંબ દૂર થાય.
પ્રેમીજનો :-
સાનુકૂળ તક મળે.
નોકરિયાતવર્ગ :-
ખટપટ થી સાવધ રહેવું.
વેપારીવર્ગ:-
આવક ઊભી થાય.
પારિવારિક વાતાવરણ:-
શત્રુઓની કારી ફાવે નહીં.
શુભરંગ:-
પીળો
શુભઅંક:-
૮
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
માનસિક તણાવ રહે.
લગ્નઈચ્છુક :-
વિઘ્ન બાદ સફળતા.
પ્રેમીજનો:-
તકના સંજોગો ઊભા થાય.
નોકરિયાત વર્ગ:-
પ્રયત્ન વધારવા.
વેપારીવર્ગ:-
આપનો સમય સુધરતો જણાય.
પારિવારિકવાતાવરણ:-
એક પછી એક સમસ્યા ઊભી થાય.
શુભ રંગ :-
વાદળી
શુભ અંક:-
૯
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
ખટપટ થી સાવધ રહેવું.
લગ્નઈચ્છુક :-
પ્રયત્ન સફળ થતાં જણાય.
પ્રેમીજનો:-
પ્રિયજન થી મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:-
સાનુકૂળ તક મળે.
વેપારીવર્ગ:-
નવી આશા જણાય.
પારિવારિકવાતાવરણ:-
સફળતામાં વિલંબ રહે.
શુભરંગ:-
ભૂરો
શુભઅંક:-
૧
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
પ્રાસંગિક આયોજન સંભવ રહે.
લગ્નઈચ્છુક :-
સંજોગ નો સાથ ન મળે.
પ્રેમીજનો:-
વિપરીત સંજોગો સાવધ રહેવું.
નોકરિયાત વર્ગ:-
ચિંતા દૂર થાય.
વેપારી વર્ગ:-
ધંધામાં પ્રગતિની તક.
પારિવારિક વાતાવરણ:-
પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
શુભ રંગ :-
પીળો
શુભ અંક:-
૬