દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
ઉલજન ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-
પ્રયત્ન વિલંબ રહે.
પ્રેમીજનો:-
સખતાઈનાં સંજોગ બને.
નોકરિયાત વર્ગ:-
કામની કદર ન થાય.
વેપારીવર્ગ:-
ચિંતા બની રહે.
પારિવારિકવાતાવરણ:-
પારિવારિક સામાજિક પ્રશ્નો સતાવે.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક:-
૨
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
અકળામણ બેચેની ટાળવી.
લગ્નઈચ્છુક :-
અવસર આંગણે વર્તાય.
પ્રેમીજનો:-
પ્રયત્ન સફળ રહે.
નોકરિયાત વર્ગ:
કાર્ય બોજ બની રહે.
વેપારીવર્ગ:-
સાનુકૂળતા બને.
પારિવારીક:-
અકળામણ ઉલજન બની રહે.
શુભ રંગ:-
ક્રીમ
શુભ અંક :-
૩
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહ જીવનનાં પ્રશ્નો હલ થાય.
લગ્નઈચ્છુક :-
અડચણ બની રહે.
પ્રેમીજનો:-
પ્રયત્ન સાનુકૂળ બને.
નોકરિયાત વર્ગ:-
નવી તક નાં સંજોગ રહે.
વેપારીવર્ગ:-
આવક ઉઘરાણી સાનુકૂળ બને.
પારિવારિક વાતાવરણ:-
સ્વાસ્થ્ય બાબતે સાવધાની વર્તવી.
શુભરંગ:-
ગ્રે
શુભ અંક:-
૪
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-
આનંદ ઉલ્લાસ નાં સંજોગ રહે.
લગ્નઈચ્છુક :-
પ્રયત્ન સફળ રહે.
પ્રેમીજનો:-
સમસ્યા વર્તાય.
નોકરિયાત વર્ગ:-
ઉપરીથી તણાવ રહે.
વેપારી વર્ગ:-
મુશ્કેલી હલ કરી શકો.
પારિવારિક વાતાવરણ:-
ભાગ્ય યોગે સંજોગ સુધરે.
શુભ રંગ:-
નારંગી
શુભ અંક:-
૬
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
ચિંતા ઉલજન હલ થાય.
લગ્નઈચ્છુક :-
સમય સાથ ન આપે.
પ્રેમીજનો :-
પ્રયત્નોમાં અડચણ રહે.
નોકરિયાત વર્ગ :-
કાર્યભાર ની ચિંતા હલ થાય.
વેપારીવર્ગ :-
વ્યવહાર સચવાય.
પારિવારિક વાતાવરણ:-
વિપરીતતા ટાળવી હિતાવહ રહે.
શુભ રંગ :-
લાલ
શુભ અંક :-
૨
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
વાણી વર્તન માં સંભાળવું.
લગ્નઈચ્છુક :-
મંગળ નાં એંધાણ વર્તાય.
પ્રેમીજનો:-
અવરોધ થી સંભાળવું.
નોકરિયાત વર્ગ:-
પ્રવાસ નાં સંજોગ રહે.
વેપારીવર્ગ:-
નાંણાકીય તંગી રહે.
પારિવારિક વાતાવરણ:-
હરિફ શત્રુ ની કારી ન ચાલે.
શુભ રંગ:-
લીલો
શુભ અંક:-
૧
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:
સાનુકૂળતા ભર્યો દિવસ રહે.
લગ્નઈચ્છુક :-
પ્રયત્ન સાનુકૂળ બને.
પ્રેમીજનો:-
ચિંતા ઉલજન રહે.
નોકરિયાત વર્ગ:
અપેક્ષા ભર્યો દિવસ રહે.
વ્યાપારી વર્ગ:
સમય સુધરતો જણાય.
પારિવારિક વાતાવરણ:-
ભાગ્ય પલટાતુ જણાય.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક:-
૫
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-
દિવસ વિપરીત રહે.
લગ્નઈચ્છુક :-
તક વિલંબ માં વર્તાય.
પ્રેમીજનો:-
પ્રપોઝ નાં સંજોગ બને.
નોકરિયાતવર્ગ:-
કામકાજ માં કસોટી જણાય.
વેપારીવર્ગ:-
વ્યવસાયિક ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:-
પ્રવાસ સફર નાં સંજોગ રહે.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક:-
૮
ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
સમસ્યા ઉકેલી શકો.
લગ્નઈચ્છુક :-
સાનુકૂળ સંજોગ રહે.
પ્રેમીજનો :-
મુલાકાત સાનુકૂળ રહે.
નોકરિયાતવર્ગ :-
સ્વસ્થતા ટકાવવી.
વેપારીવર્ગ:-
ઉતાવળા નિર્ણય ટાળવા.
પારિવારિક વાતાવરણ:-
હળવાશ રાહત નાં સંજોગ રહે.
શુભરંગ:-
પીળો
શુભઅંક:-
૯
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
વિવાદ ટાળવો.
લગ્નઈચ્છુક :-
સમય સાથ ન આપે.
પ્રેમીજનો:-
ઈચ્છા અનુસાર ન બને.
નોકરિયાત વર્ગ:-
કામકાજ અર્થે પ્રવાસ થાય.
વેપારીવર્ગ:-
રૂકાવટ ચિંતા રખાવે.
પારિવારિકવાતાવરણ:-
ગૃહજીવન નાં પ્રશ્નો સતાવે.
શુભ રંગ :-
જાબંલી
શુભ અંક:-
૭
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
રાહત થતી જણાય.
લગ્નઈચ્છુક :-
ભાગ્ય યોગે યોગ બને.
પ્રેમીજનો:-
અકળામણ ચિંતા રહે.
નોકરિયાત વર્ગ:-
પ્રગતિ ની તક મળે.
વેપારીવર્ગ:-
નવી તક વધે.
પારિવારિકવાતાવરણ:-
પારિવારિક મિલન મુલાકાત ભર્યો દિવસ પ્રસાર થાય.
શુભરંગ:-
ભૂરો
શુભઅંક:-
૫
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
કૌટુંબિક સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-
સંજોગ વિખરાતા જણાય.
પ્રેમીજનો:-
સાવધાની વર્તવી.
નોકરિયાત વર્ગ:-
ઉપરી થી તણાવ રહે.
વેપારી વર્ગ:-
આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
પારિવારિક વાતાવરણ:-
આવેશ ઉશ્કેરાટ ટાળવા.
શુભ રંગ :-
પોપટી
શુભ અંક:-
૩