દૈનિક રાશિફળ=તારીખ: 27-02-2023, જાણો તમારો આજનો દિવસ કેવો રહેશે, શું કહે છે તમારા ગ્રહો, Today Horoscope

Lok Patrika
By Lok Patrika
Share this Article

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-
બોલ ચાલમાં સભાન રહેવું.
લગ્નઈચ્છુક :-
પ્રસંગના સંજોગ બને.
પ્રેમીજનો:-
યોગ્ય તક મળે.
નોકરિયાત વર્ગ:-
નોકરીની શોધ પૂર્ણ થતી જણાય.
વેપારીવર્ગ:-
લાભની તક મળે.
પારિવારિકવાતાવરણ:-
આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક:-

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-
અકળામણ દૂર થાય.
લગ્નઈચ્છુક :-
પ્રયત્ન ફળે.
પ્રેમીજનો:-
વિલંબ થી ચિંતા થાય.
નોકરિયાત વર્ગ:-
મૂંઝવણ હલ થાય.
વેપારીવર્ગ:-
વ્યવસાયિક સફર થાય.
પારિવારિકવાતાવરણ:-
મૂંઝવણ દૂર થતી જણાય.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક :-

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-
આશાસ્પદ દિવસ રહે.
પ્રેમીજનો:-
મુશ્કેલી પાર કરી શકો.
નોકરિયાત વર્ગ:-
ચિંતા હલ થાય.
વેપારીવર્ગ:-
લાભની તક મળે.
પારિવારિક વાતાવરણ:-
સમસ્યા સુલજાવી શકો. સંવાદિતા સાધવી.
શુભરંગ:-
લીલો
શુભ અંક:-

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-
મૂંઝવતા પ્રશ્નો સોલ થાય.
લગ્નઈચ્છુક :-
વિલંબ થી ચિંતા વધે.
પ્રેમીજનો:-
મોજ મજા થાય.
નોકરિયાત વર્ગ:-
તણાવ દૂર થાય.
વેપારી વર્ગ:-
સાનુકૂળતા બને.
પારિવારિક વાતાવરણ:-
અશાંતિના વાદળ વિખરાય.
શુભ રંગ:-
પોપટી
શુભ અંક:-

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-
અતિસ્વમાન છોડવું.
લગ્નઈચ્છુક :-
સંજોગ રચાતા જણાય.
પ્રેમીજનો :-
મુલાકાત ફળે.
નોકરિયાત વર્ગ :-
સાહસ સફળ થાય.
વેપારીવર્ગ :-
અકળામણ હલ થાય.
પારિવારિક વાતાવરણ:-
કૌટુંબિક કામ અંગે ધ્યાન આપવું.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક :-

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-
પારિવારિક અકળામણ રહે.
લગ્નઈચ્છુક :-
અવરોધના સંજોગ રહે.
પ્રેમીજનો:-
વિઘ્નના સંજોગ રહે.
નોકરિયાત વર્ગ:-
પ્રવાસ મુસાફરી થાય.
વેપારીવર્ગ:-
ધીમી પ્રગતિ થાય.
પારિવારિક વાતાવરણ:-
સ્વસ્થતા ટકાવી રાખવી.ઈચ્છા ફળતી જણાય.
શુભ રંગ:-
ગ્રે
શુભ અંક:-

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:-
ઉતાવળ છોડવી.
લગ્નઈચ્છુક :-
સમસ્યા વચ્ચે સાનુકૂળતા.
પ્રેમીજનો:-
પ્રયત્ન સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ:-
પદભાર માં વૃદ્ધિ થાય.
વ્યાપારી વર્ગ:
સાનુકૂળતા અનુભવાય.
પારિવારિક વાતાવરણ:-
ચુકવણું ચિંતા રખાવે.
શુભ રંગ:-
ક્રીમ
શુભ અંક:-

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-
ગૃહવિવાદ ટાળવો.
લગ્નઈચ્છુક :-
સંયમીત સંજોગ રહે.
પ્રેમીજનો:-
સંયમીત સંજોગ રહે.
નોકરિયાતવર્ગ:-
કાર્યભાર વધે.
વેપારીવર્ગ:-
પ્રયત્ન વ્યર્થ ન બને તે માટે સચેત રહેવું.
પારિવારિક વાતાવરણ:-
હરીફ વિરોધી થી સાવધ રહેવું.
શુભ રંગ :-
લાલ
શુભ અંક:-

ધનરાશિ

સ્ત્રીવર્ગ:-
મૂંઝવણ દૂર થતી જણાય.
લગ્નઈચ્છુક :-
પ્રયત્ન સફળ ન બને.
પ્રેમીજનો :-
મિલન મુલાકાત થાય.
નોકરિયાતવર્ગ :-
તણાવમાં રાહત થાય.
વેપારીવર્ગ:-
પરિસ્થિતિ સાનુકૂળ બને.
પારિવારિક વાતાવરણ:-
આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
શુભરંગ:-
નારંગી
શુભઅંક:-

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-
સાનુકૂળતા યથાવત રહે.
લગ્નઈચ્છુક :-
મૂંઝવણ યથાવત રહે.
પ્રેમીજનો:-
પ્રપોઝ ની સંભાવના.
નોકરિયાત વર્ગ:-
અકસ્માત થી સાવધ રહેવું.
વેપારીવર્ગ:-
પરિસ્થિતિ બદલાતી જણાય.
પારિવારિકવાતાવરણ:-
સામાજિક ક્ષેત્રે ધીરજ રાખવી.
શુભ રંગ :-
વાદળી
શુભ અંક:-

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-
પારિવારિક સમસ્યાનો ઉકેલ મળે.
લગ્નઈચ્છુક :-
તક સરકે.
પ્રેમીજનો:-
થોડી ધીરજ હિતાવહ રહે.
નોકરિયાત વર્ગ:-
તણાવના સંજોગ સર્જાય.
વેપારીવર્ગ:-
નાણાકીય બાબતે રાહત રહે.
પારિવારિકવાતાવરણ:-
પારિવારિક પ્રશ્નોથી ચિંતા વ્યથા રહે.
શુભરંગ:-
જાંબલી
શુભઅંક:-

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-
સંતાનના પ્રશ્ને ઉલજન જણાય.
લગ્નઈચ્છુક :-
થોડું સમાધાન કરી લેવું.
પ્રેમીજનો:-
કાનૂની સંજોગથી ચિંતા રહે.
નોકરિયાત વર્ગ:-
પ્રયત્ન સફળ બને.
વેપારી વર્ગ:-
આર્થિક સમસ્યા હલ થતી જણાય.
પારિવારિક વાતાવરણ:-
મુશ્કેલી નો ઉકેલ મળે.
શુભ રંગ :-
પીળો
શુભ અંક:-


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly