દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક ગુંચ ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :-
અક્કડ વલણ ચિંતાનું કારણ બને.
પ્રેમીજનો:-
સખતાઈ નાં સંજોગ રહે.
નોકરિયાત વર્ગ:-
વ્યસ્તતા વધે.
વેપારીવર્ગ:-
સાવધાની થી વ્યવહાર કરવા.
પારિવારિકવાતાવરણ:-
નાણાભીડ નાં સંજોગ બને.
શુભ રંગ :-
ગુલાબી
શુભ અંક:-
૪
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:-
ચિંતા ઉલજન રહે.
લગ્નઈચ્છુક :-
રાત ગઈ વાત ગઈ.
પ્રેમીજનો:-
સમય સરકતો જણાય.
નોકરિયાત વર્ગ:-
સારી નોકરી નાં સંજોગ બને.
વેપારીવર્ગ:-
નવા કાર્ય આરંભ નાં શક્યતા રહે.
પારિવારિકવાતાવરણ:-
સાનુકૂળ તક નાં સંજોગ સફળ બનતાં જણાય.
શુભ રંગ:-
સફેદ
શુભ અંક :-
૩
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-
મુંજવણ નો માર્ગ ખૂલે.
લગ્નઈચ્છુક :-
તક સંજોગ બની રહે.
પ્રેમીજનો:-
મુલાકાત સાનુકૂળ બને.
નોકરિયાત વર્ગ:-
વિવાદ ટાળવો.
વેપારીવર્ગ:-
પ્રયત્ન સફળ બને.
પારિવારિક વાતાવરણ:-
આપના ચિંતા નાં વાદળ વિખરાતા જણાય.
શુભરંગ:-
ગ્રે
શુભ અંક:-
૪
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-
કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
લગ્નઈચ્છુક :-
સાનુકૂળતા બને.
પ્રેમીજનો:-
છલથી સાવચેત રહેવું.
નોકરિયાત વર્ગ:-
ચિંતાનો બોજ હળવો બને.
વેપારી વર્ગ:-
પ્રયત્નો સફળ રહે.
પારિવારિક વાતાવરણ:-
પ્રતિકૂળતા સામે ટકી શકો.
શુભ રંગ:-
નારંગી
શુભ અંક:-
૫
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-
ગૃહકલેશ ટાળવો.
લગ્નઈચ્છુક :-
વિલંબ નાં સંજોગ બને.
પ્રેમીજનો :-
ચિંતા યુક્ત દિવસ રહે.
નોકરિયાત વર્ગ :-
આપથી અપેક્ષા રહે.
વેપારીવર્ગ :-
સાનુકૂળતા બની રહે.
પારિવારિક વાતાવરણ:-
પ્રયત્નો સફળ બનતા જણાય.
શુભ રંગ :-
કેસરી
શુભ અંક :-
૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-
ગૃહજીવનની ગુંચવણ દૂર થાય.
લગ્નઈચ્છુક :-
અવસર નો માહોલ બને.
પ્રેમીજનો:-
મુલાકાત ફળે.
નોકરિયાત વર્ગ:-
કાર્ય બોજ ન વધે તે જોવું.
વેપારીવર્ગ:-
વ્યસ્તતા વધે.
પારિવારિક વાતાવરણ:-
સપંતિ,વાહન અંગે વિચારણા થાય.
શુભ રંગ:-
લીલો
શુભ અંક:-
૬
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:
તણાવ મુક્ત રહી શકો.
લગ્નઈચ્છુક :-
સાવચેતી રાખવી હિતાવહ.
પ્રેમીજનો:-
દેખરેખની સંભાવના.
નોકરિયાત વર્ગ:-
જવાબદારી પર ધ્યાન આપવું.
વ્યાપારી વર્ગ:
સમાધાનકારી વલણ રાખવું.
પારિવારિક વાતાવરણ:-
આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
શુભ રંગ:-
વાદળી
શુભ અંક:-
૩
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-
વિવાદોથી દૂર રહેવું.
લગ્નઈચ્છુક :-
ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
પ્રેમીજનો:-
વિખવાદ ટાળવો.
નોકરિયાતવર્ગ:-
પ્રગતિની તક.
વેપારીવર્ગ:-
સમાધાનકારી વલણ રાખવું.
પારિવારિક વાતાવરણ:-
આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
શુભ રંગ :-
લાલ
શુભ અંક:-
૮
ધનરાશિ
સ્ત્રીવર્ગ:-
પારિવારિક ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-
પ્રયત્ન સફળ રહે.
પ્રેમીજનો :-
સારી તક મળે.
નોકરિયાતવર્ગ :-
કસોટી કારક દિવસ રહે.
વેપારીવર્ગ:-
વ્યવહારિક પણાથી સાનુકૂળતા.
પારિવારિક વાતાવરણ:-
મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
શુભરંગ:-
પીળો
શુભઅંક:-
૨
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-
વાણી વર્તનમાં સંભાળવું.
લગ્નઈચ્છુક :-
પ્રયત્નો સફળ બનતા જણાય.
પ્રેમીજનો:-
માન ન માન મૈં તેરા મહેમાન.
નોકરિયાત વર્ગ:-
કાર્યબોજ વધે.
વેપારીવર્ગ:-
ચુકવણું ચિંતા રખાવે.
પારિવારિકવાતાવરણ:-
શંકા-કુશંકા થી દ્વિધા રહે.
શુભ રંગ :-
ભૂરો
શુભ અંક:-
૯
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-
સમસ્યા હલ થઇ શકે.
લગ્નઈચ્છુક :-
અવસરના સંજોગો બને.
પ્રેમીજનો:-
મુલાકાતમાં વિલંબ થાય.
નોકરિયાત વર્ગ:-
ધાર્યું ન થતાં ચિંતા.
વેપારીવર્ગ:-
આવક ઉઘરાણી ફસાતી જણાય.
પારિવારિકવાતાવરણ:-
પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
શુભરંગ:-
નીલો
શુભઅંક:-
૫
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-
કૌટુંબિક સાનુકૂળતા બને.
લગ્નઈચ્છુક :-
મંગલ પ્રસંગ ની સંભાવના.
પ્રેમીજનો:-
છલ કપટ થી સાવધ રહેવું.
નોકરિયાત વર્ગ:-
યોગ્ય નોકરી મળી રહે.
વેપારી વર્ગ:-
લાભની આશા બની રહે.
પારિવારિક વાતાવરણ:-
આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
શુભ રંગ :-
પોપટી
શુભ અંક:-
૧