Viral Video: ભારતીયો એડજસ્ટ કરવામાં સૌથી અઘરા અને અલગ છે. બસ હોય કે ટ્રેન બધે જ સીટની ક્ષમતા કરતાં વધારે લોકો બેઠાં હોય. ત્રણ લોકો ધરાવતી જગ્યામાં તે 5-6 લોકોને કેવી રીતે ફિટ થઈ જાય કોઈને ખબર ન પડે. કેટલાક લોકો મોટરસાયકલ અને કારની અંદર અપેક્ષા કરતા વધુ મુસાફરોને પણ લઈ જાય છે. ભલે તેઓ જાણતા હોય કે આવી યુક્તિઓથી અકસ્માતો થાય છે. આમ છતાં નિયમોની અવગણના કરીને રસ્તા પર ચાલતા લોકોની અછત નથી.
લેટેસ્ટ વિડિયોમાં એવા જ કેટલાક છોકરાઓનો છે, જેમણે યુવાનીના જોશમાં એવું કારનામું કર્યું કે મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વાસ્તવમાં, છોકરાઓનું આ જૂથ બાઇક પર સાથે જઈ રહ્યું હતું ત્યારે કોઈએ તેમનો વીડિયો બનાવ્યો. 7 લોકો સ્પ્લેન્ડર બાઇક પર જઇ રહ્યા હતા. છેલ્લો એવી રીતે લટકતો હતો કે જો કોઈ મજબૂત બ્રેકર આવે તો તે નીચે પડી જાય.
1000થી વધારે લોકોના લાશોનો ઢગલો…. આજથી બરાબર 55 વર્ષ પહેલા પણ સિક્કિમમાં કુદરતે કહેર મચાવ્યો હતો
અમિતાભ બચ્ચન પૈસા કમાવાની જગ્યાએ લૂંટાઈ ગયા, ફરિયાદ નોંધાતા હવે 10 લાખનો દંડ ભરવો પડશે!
ઘોર કળિયુગનો બાપ! માતાએ તેના સગા દીકરાને કાપી નાખ્યો અને પછી ઉકાળીને ખાઈ ગઈ, કારણ જાણીને ગાળો ભાંડશો
આ વીડિયો @splendor.loversz નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને સમાચાર લખ્યા ત્યાં સુધી લગભગ બે લાખ લાઈક્સ અને 15 લાખ વ્યૂઝ મળ્યા છે. જ્યારે ચારસોથી વધુ યુઝર્સે પ્રતિક્રિયા આપી હતી.