રોમાન્સ રૂમમાં જઈને નથી કરી શકતા?? કપલે મોતના દરવાજે કર્યો રોમાન્સ, VIDEO તમારા પલ્લે નહીં પડે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Ajab Gajab : ઘણી વખત લોકો તસવીરો લેવા અને વીડિયો બનાવવાની લ્હાયમાં પોતાનો જીવ દાવ પર લગાવવામાં પાછીપાની કરતા નથી. સોશિયલ મીડિયા (Social media) પર આવા અનેક વીડિયો છે, જેને જોયા બાદ તમે પણ માથું પકડી રાખશો. એવું નથી કે આ લોકોને આવા કૃત્યોના પરિણામની ખબર નથી હોતી, પરંતુ શું કરવું… દેખાવની આ દુનિયામાં લોકો સાચા-ખોટાનો ભેદ પારખવાનું ભૂલી ગયા છે. તાજેતરમાં આવી જ એક ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ રહી છે, જેમાં એક કપલ જોવા મળી રહ્યું છે.

 

 

વીડિયોના કેપ્શનમાં આ વ્યક્તિએ લખ્યું છે કે તમે નવા લગ્નના બબલ્સ જોઈ રહ્યા છો, ચાલતી ટ્રેનના દરવાજા પર ઉભા રહીને હિચકારો કરી રહ્યા છો, 🤣 જો તમે પડીને મરી જશો તો લોકો કહેશે કે નવા લગ્ન થયા હતા, મહેંદીનો રંગ પણ ઉડી ગયો ન હતો. અને જે માણસ ભગવાનને પ્રિય બન્યો તેણે😔 આગળ લખ્યું કે સુધરો અને સુધરો .. તમે રીલમાં વાસ્તવિક જીવનને શા માટે દાવ પર લગાવી રહ્યા છો?

 

બે છોકરીએ બાઈક પર શરમ નેવે મૂકી, હેન્ડલ છોડી દઈ હગ કરી લિપ કિસ કરી, VIDEO જોઈ લોકોનું માથું ફરી ગયું

ભારતીય નેવીમાં નોકરીની મોટી તક, પગાર પણ 50,000 હજારથી વધુ, કાલે જ છેલ્લો દિવસ છે જલ્દી અરજી કરી દો

દિવાળી પહેલા કેમ ચોધાર આંસુડે રડાવી રહી છે ડુંગળી? અહીં સમજો મોંઘી થવા પાછળનું આખું ગણિત

 

વીડિયોના બેકગ્રાઉન્ડમાં ભોજપુરી ગીત વાગી રહ્યું છે. આ ક્લિપમાં કપલ રોમેન્ટિક પોઝમાં ઉભું જોવા મળી રહ્યું છે. બંને એકબીજાને જોઈ રહ્યા છે અને વીડિયો બનાવી રહ્યા છે. બંનેમાંથી કોઈના ચહેરા પર સહેજ પણ ડર નથી કે ભૂલ કરીને ધક્કો મારવામાં આવે તો જીવ પણ જઈ શકે છે.

 

 

 


Share this Article
TAGGED: