લોકો પૈસા કમાવવા માટે અનેક રીતે શોધતા હોય છે જેમાં તેમને ઓછામાં ઓછી મહેનત કરવી પડે અને સારા પૈસા મળેવી શકે. કોઈ ઓનલાઈન ટ્રેડિંગ કરતા હોય છે તો કોઈ સોશિયલ મીડિયા ઉપર વીડિયો બનાવીને પોસ્ટ કરે છે. જાેકે, અત્યાર સુધી કોઈએ પોતાનો પેશાબ વેચીને રૂપિયા કમાયા નહીં હોય. આ અજીબોગરીબ કામ એક મોડલ કરી રહી છે જે અત્યારે છાવાઈ ગઈ છે. કેક્ટસ કુટી નામની એક મોડલ તેના શરીરનું વેસ્ટ વોટર ઓનલાઈન એટલે કે યુરીન વેચે છે અને તેમાંથી પૈસા કમાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમનો એક મેડિકલ કપ એટલે કે ૩ ઔંસ પેશાબ હજારો રૂપિયામાં વેચાય છે.
તમને તે ઘૃણાજનક લાગશે, પરંતુ તેને ખરીદનારા લોકોની કોઈ કમી નથી. ડેઈલી સ્ટારના રિપોર્ટ અનુસાર, કેક્ટસ કુટી ઓનલી ફેન્સ નામની સાઈટ પર એક મોડલ છે અને તેણે વર્ષ ૨૦૧૬થી આ વિચિત્ર બિઝનેસ શરૂ કર્યો હતો. તેણે તેના ચાહકો માટે માત્ર પેશાબ વેચવાનો જ નહીં પરંતુ ૧૦ મિનિટ સુધી પેશાબ કરવાનો વીડિયો બનાવ્યો હતો. કેક્ટસ પોતે, જે એક પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે કામ કરે છે. તે કહે છે કે તેના વિડિયો પસંદ કરવામાં આવે છે અને તે તેના માટે ખાસ પ્રેક્ટિસ કરે છે. તેના ચાહકોને આશ્ચર્ય થાય છે કે વ્યક્તિ ૧૦ મિનિટ સુધી કેવી રીતે પેશાબ કરી શકે છે?
તે મહિનામાં ૧-૨ વખત આ પ્રેક્ટિસ કરે છે કારણ કે તે તેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. કેક્ટસ કુટીની પેશાબ પકડી રાખવાની ક્ષમતાથી તેના ચાહકો એટલા પ્રભાવિત થયા છે કે તેઓ તેનું પેશાબ ખરીદવા પણ તૈયાર છે. પેશાબથી ભરેલા ૩-ઔંસના મેડિકલ કપની કિંમત એક કેક્ટસ ફ્ર૫૨ અથવા લગભગ રૂ. ૫,૨૦૦ છે. જે ગ્રાહકો વધુ પેશાબ ખરીદે છે તેમને તેઓ તેના પર ડિસ્કાઉન્ટ પણ આપે છે. તેઓ તેને કસ્ટમાઇઝ પણ વેચે છે. મોડેલનો દાવો છે કે ગ્રાહકો તેને બરફના રૂપમાં રાખે છે.