Cricket News: એશિયા કપ પહેલા ભારતીય ક્રિકેટ માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ(Team India Women’s Blind Cricket)માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.
History made at @Edgbaston! India are our first ever cricket winners at the IBSA World Games!
Australia VI Women 114/8
India VI Women 43/1 (3.3/9)
India VI Women win by 9 wickets.
📸 Will Cheshire pic.twitter.com/1Iqx1N1OCW
— IBSA World Games 2023 (@IBSAGames2023) August 26, 2023
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે 9 વિકેટે મોટી જીત નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 114 રન બનાવીને રોકી હતી. આ પછી, 42 રનના સુધારેલા લક્ષ્યાંકને 3.3 ઓવરમાં હાંસલ કરીને રાજાશાહી સાબિત કરી.ભારતીય મહિલા અંધ ક્રિકેટ ટીમે શાનદાર રમતના આધારે IBSA વર્લ્ડ ગેમ્સની ફાઇનલમાં જગ્યા બનાવી છે.
ઓછા બજેટમાં આટલી મોટી સફળતાથી દુનિયા પણ આશ્ચર્યચકિત થઈ, ઈસરોએ કેવી રીતે કરી બતાવી આ અજાયબી?
શાહરૂખ સલમાન પણ જોતા રહી ગયા, ગદર-2 હિટ થયા બાદ સની દેઓલની ફીમાં તોતિંગ વધારો, જાણો હવે કેટલા લે છે!
બહેન જો રક્ષાબંધનના દિવસે આ એક ઉપાય કરી નાખે તો ભાઈ બની જશે કરોડપતિ, જલ્દી જાણી લો
ટાઈટલ મેચમાં પણ ટીમે જોરદાર રમત બતાવી અને એકતરફી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ(Australian teamને પાવરફુલ માનવામાં આવી. ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને ભારતની સામે 8 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 114 રન બનાવ્યા. વરસાદથી વિક્ષેપિત મેચમાં લકવર્થ-લુઈસ નિયમના આધારે ટીમ ઈન્ડિયા સામે 42 રનનો સુધારેલ લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. ટોપ ફોર્મમાં ચાલી રહેલી ભારતીય ટીમે માત્ર 20 બોલમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.