Gujarat News: સાસણ ગીર વિશે એવું કહેવાય છે કે ભારતનું સૌથી જૂના અભયારણ્યમાંનું એક છે, કે જેને જાજરમાન એશિયાઇ સિંહ સાથેનો પર્યાય કહી શકાય. આ અભ્યારણ પ્રાણીને જોવા માટે ભારતનું એકમાત્ર સ્થળ છે, આ પાર્ક જોખમી પ્રજાતિઓના બચાવમાં કાયદેસર ગૌરવ લઈ શકે છે. જે પ્રજાતિની એકવીસમી સદીની શરૂઆતમાં લુપ્ત થવાની શરૂઆત હતી, તે પ્રજાતિ માટે વધુ સુરક્ષિત વસવાટ પૂરો પાડે છે.
ત્યારે લોકો પણ સાસણ ગીરમાં ફરવાનું પસંદ કરે છે. એવામાં હવે સાતમ આઠમની રજાઓ એકદમ નજીક આવી રહી છે. ત્યારે સાસણ ગીરથી 5 કિલોમીટર દૂર આવેલું છે ભોજદે ગામ અને આ ગામમાં છે આલિશાન દાસારામ વિલા ફાર્મ કે જેની વિગતે વાત કરવી છે.
દાસારામ વિલા ફાર્મ એકદમ નવું નકોર છે. માત્ર એક વર્ષ જેટલો સમયથી આ ફાર્મ ચાલી રહ્યું છે પરંતુ પ્રવાસીઓ બેફામ રીતે દાસારામ વિલા ફાર્મની મુલાકાત લઈ રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. 3 વિઘા જેટલી વિશાળ જગ્યામાં આ વિલા ફેલાયેલું છે.
દાસારામ વિલા ફાર્મની સુવિધાઓ પણ અનેરી છે. આ વિલા ફાર્મમાં તમને રહેવા, જમવા અને ફરવા માટે અનેક રોમાંચક વસ્તુઓ મળે છે. ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધા, સ્વીમિંગ પૂલ, બાળકોના રમવા માટે ગાર્ડન તેમજ એમાં રમતના તમામ સાધનો, અસલ કુદરતી વાતાવરણ, પ્રી વેડિંગ ફોટોશૂટમાં જેવા લોકેશન ન હોય એવા અદ્ભૂત અને અરમણીય લોકેશન, જંગલની અદ્દલ ફિલિંગ…. આવી અનેક સુવિધા તમને દાસારામ વિલા ફાર્મમાં સરળતાથી મળી રહેશે. આખા ગામ કરતાં તમને ભાવમાં પણ ઘણું સસ્તુ પડશે.
દાસારામ વિલા ફાર્મ માટે તમારે એડવાન્સ બુકિંગ કરાવવું ફરજિયાત છે. કારણ કે રજાઓના દિવસોમાં એક દિવસમાં ઓછામાં ઓછા 100 જેટલા મુલાકાતીઓ એકસાથે અહીં ફરવા અને કુદરતી વાતાવરણનો લૂપ્ત ઉઠાવવા માટે આવે છે.
માત્ર એક વર્ષમાં 10 વર્ષ જેટલી સિદ્ધિ મેળવનાર દાસારામ વિલા ફાર્મ દિવસે ને દિવસે સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય થયું જાય છે. દાસારામ વિલા ફાર્મ વિશે વધારે માહિતી અથવા તો એડવાન્સ બુકિંગ માટે આજે જ સંપર્ક કરો 99981 07218 ( કમલેશ ભાઈ )