આ વખતે આશ્રમ 3 વેબ સીરિઝમાં ઈશા ગુપ્તાની હોટનેસ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, પરંતુ કોઈ બીજું છે જે ઈશાને બોલ્ડનેસમાં માત આપી રહ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ અદિતિ પોહનકર વિશે જે આ વેબ સિરીઝનો મહત્વનો ભાગ છે.
અદિતિ પોહનકરે આશ્રમ વેબ સિરીઝમાં પમ્મી નામની એક સાદી રેસલરનું પાત્ર ભજવ્યું છે, જે આ સિરીઝની અત્યાર સુધીની ત્રણેય સિઝનમાં જોવા મળી છે,
પરંતુ જો તમે આશ્રમ સિવાય અદિતિના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાખો તો દરેકની નજર ત્યાં જ અટકી જાય એમ છે.
અદિતિ પોહનકરના ઈન્સ્ટાગ્રામ પર જોઈને ખબર પડે છે કે તે કેટલી સ્ટાઈલિશ અને ગ્લેમરસ છે. પમ્મી એટલે કે અદિતિની દરેક તસવીર જોઈને ચાહકો દંગ રહી જાય છે.
જેણે સોશિયલ મીડિયા પર ક્યારેક સાડી અને ક્યારેક બિકીનીમાં તસવીરો શેર કરી છે.
ઈન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ પોસ્ટ જોઈને સ્પષ્ટ થાય છે કે અદિતિ પોહનકર બોલ્ડનેસની બાબતમાં કોઈથી ઓછી નથી. તેના લેટેસ્ટ ફોટોઝ શેર કરીને તે ફેન્સના દિલની ધડકન વધારી રહી છે.
તે જ સમયે, તે આશ્રમમાં એક સામાન્ય છોકરીનો રોલ કરી રહી છે, પરંતુ તે પહેલાં તે ‘શી’ વેબ સિરીઝમાં ખૂબ જ ગ્લેમરસ પાત્રમાં હતી.