OMG! અડધી રાત્રે સૈફ અલી ખાને લોકોને કહ્યું આવી જાઓ મારા ને કરિનાના બેડરૂમમાં, લઈ લો અમારી તસવીરો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

બોલિવૂડની દુનિયામાં સૈફ અલી ખાનને ખૂબ માન અને સન્માન આપવામાં આવે છે તેનું કારણ એ છે કે સૈફ અલી ખાને બોલિવૂડને એક પછી એક નહીં પરંતુ ઘણી હિટ ફિલ્મો આપી છે. સૈફ અલી ખાન હાલમાં મીડિયામાં ઘણી હેડલાઇન્સમાં છે જેનું કારણ સૈફ અલી ખાનની પર્સનલ લાઈફ છે.

સૈફ અલી ખાનની પર્સનલ લાઈફ હેડલાઇન્સમાં

સૈફ અલી ખાને થોડા સમય પહેલા જ પોતાના અને તેની પત્ની કરીના કપૂર વિશે એક મોટું નિવેદન આપ્યું છે. આ બાદ આ સમયે મીડિયામાં દરેક જગ્યાએ કરીના કપૂરની ચર્ચા થઈ રહી છે. સૈફ અલી ખાને જાહેરમાં બહુ મોટી વાત કહી, ઘરની બહાર હાજર લોકોને પોતાના બેડરૂમમાં બોલાવ્યા હતા.

અડધી રાત્રે સૈફે લોકોને બોલાવ્યા બેડરૂમમા 

તેણે પોતાને અને તેની પત્ની કરીના કપૂરના રૂમમાં લોકોને બોલાવ્યા અને અંદર આવીને તસવીરો લેવા  કહ્યું.  સૈફ અલી ખાને આ વાત જાહેરમા ઘરની બહાર કહી હતી. સૈફ અલી ખાને જે લોકોને પોતાના બેડરૂમમાં બોલાવ્યા છે તે અન્ય કોઈ નહીં પણ મીડિયાના લોકો હતા જેઓ અડધી રાત્રે તેમની તસવીરો લેવા લાગ્યા. આ બાદ  સૈફે તેમને ગુસ્સામા બેડરૂમમાં આવવાનું કહ્યું.

સૈફ-કરિનાએ આપી ઘણી હિટ ફિલ્મો

આ આખી ઘટના અંગે વિગતે વાત કરીએ તો સૈફ અલી ખાન અને કરીના કપૂર તેમના ઘરની અંદર જઈ રહ્યા હતા, ત્યારબાદ મીડિયાના લોકો તેમની તસવીરો લઈ રહ્યા હતા અને તેમના ઘરના ગેટમાં ઘૂસી ગયા હતા. મીડિયાના લોકોના આ કૃત્યથી સૈફ અલી ખાન ગુસ્સે થઈ ગયો અને સૈફ અલી ખાન ગુસ્સામાં આવી ગયો.

બુધ-સૂર્ય અને શનિના અદ્ભૂત સંયોગથી આ રાશિઓ થશે માલામાલ, એટલા પૈસા આવી પડશે કે સંભાળવા મુશ્કેલ થઈ જશે

હવામાન વિભાગે ધ્રુજાવી મૂક્યા, ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનો ખતરો, ચારેબાજુ તૌકતે જેવી તબાહીના એંધાણ!

માનો કે ના માનો પણ આ મંદિર આવ્યું છે હવામાંથી ઉડતું-ઉડતું, ક્યાંય પાયો જ નથી, ખોદકામ કરનાર વૈજ્ઞાનિકોના હોંશ ઉડી ગયાં

મીડિયાના લોકોને કહ્યું કે મારા બેડરૂમ સુધી આવો, તમે બહાર કેમ ઉભા છો. અંદર આવો અને તસવીરો લો. સૈફના આ નિવેદન બાદ મીડિયાકર્મીઓની બોલતી બંધ થઈ ગઈ હતી. તેમના આ નિવેદનને કારણે સૈફ અલી ખાન હાલમાં મીડિયામાં ચર્ચામાં છે.


Share this Article