નોરા ફતેહી જેટલી તેના ડાન્સ માટે ફેમસ છે તેટલી જ તે તેની સ્ટાઇલ માટે પણ જાણીતી છે. ખાસ કરીને, નોરા બોડીકોન આઉટફિટ્સ સુંદર રીતે કેરી કરે છે. કેટલીક અન્ય ટીવી અભિનેત્રીઓ છે જે બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે અને પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરવાની તક છોડતી નથી.
આ અભિનેત્રીઓના લીસ્ટમા અવનીત કૌરનુ નામ સામેલ છે. ફરી એકવાર અવનીત કૌર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છવાયેલી છે. બાળ ટીવીની દુનિયામાં બાળપણમાં પ્રવેશેલી અવનીત કૌર હવે ટૂંક સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.
તે માત્ર 20 વર્ષની છે અને આટલી નાની ઉંમરમાં આ સ્થાન સુધી પહોંચવું એ મોટી વાત છે. આજે તેને કોઈ ઓળખની જરૂર નથી
તે દરરોજ તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
અવનીત કૌર દેશના તમામ છોકરાઓ માટે ક્રશ છે. ખૂબ જ નાની ઉંમરમાં અવનીતે પોતાની એક મોટી ઓળખ બનાવી લીધી છે.
અવનીત આગામી ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં લીડ રોલમાં જોવા જઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં છે.
અવનીત કૌર તેના અભિનય કરતા વધુ તેના ગ્લેમરસ લુક અને ફ્લર્ટીશ સ્ટાઈલના કારણે ઘણી ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર જે પણ ફોટા અને વીડિયો શેર કરે છે, તે તે જ રીતે વાયરલ થવા લાગે છે.
અવનીત કૌર પોતાના લુકને લઈને ઘણી એક્ટિવ છે. ભારતીય હોય કે પશ્ચિમી, અવનીત પોતાની દરેક સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવે છે. ક્યારેક શોર્ટ સ્કર્ટ તો ક્યારેક ટ્રાન્સપરન્ટ ડ્રેસ, દરેક ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગે છે. તમને જણાવી દઈએ કે, અવતિન કૌરના ઈન્સ્ટાગ્રામ પર 32 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.