બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરએ ફરી એકવાર ઇન્ટરનેટ પર જાેરદાર કહેર વર્તાવ્યો છે.
તેમણે પોતાના લેટેસ્ટ હોટ ફોટોશૂટની ઝલક બતાવી છે જેમાં તેનો કિલર લુક જાેઇને ફેન્સ નિસાસા નાખવા લાગ્યા છે. જાહ્નવી કપૂર કેમેરા સામે દિવસે ને દિવસે બોલ્ડ થતી જાય છે.
તેણે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરી છે જે ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે.
તેના લુકને જાેઇને ફેન્સ નિસાસ નાખવા લાગ્યા છે. જાહ્નવી કપૂરએ સોફા પર આડા પડીને તો ક્યારેક બેસીને એક-એકથી ચઢિયાતા હોટ પોઝ આપ્યા છે.
જાહ્નવી કપૂરએ પોતાના ગ્લેમરસ લુકથી ફેન્સના દિલોમાં ખલબલી મચાવી દીધી છે. તેમની નજર એક્ટ્રેસના હોટ ફોટો પરથી હટતી નથી.
ફોટોઝમાં જાેઇ શકાય છે કે જાહ્નવી કપૂરએ ટાઇટ ફિટિંગ શિમરી શોર્ટ ડ્રેસ પહેર્યો છે જેમાં તે એકદમ હોટ લાગી રહી છે.
તેમણે કાનોમાં ડિઝાઇનર ઇયરરિંગ્સ પહેરી છે અને વાળનો ગુચ્છો બનાવ્યો છે જે તેમના લુકને કોમ્પ્લિમેંટ આપી રહ્યા છે. ફોટાને જાેરદાર લાઇક અને શેર કરવામાં આવી રહ્યા છે.