‘બિગ બોસ ઓટીટી’ ફેમ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ભારે ફેમસ છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે જ્યારે તેનો વીડિયો વાયરલ ન થયો હોય.
હાલમાં જ ઉર્ફી જાવેદ તેની બહેન ડોલી જાવેદ સાથે જોવા મળી હતી. ડોલી પણ સુંદરતાના મામલામાં અભિનેત્રીથી ઓછી નથી.
ડોલી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સુંદરતાના મામલામાં તે તેની બહેન ઉર્ફીથી ઓછી નથી.
ડોલી જાવેદ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.
ડોલી જાવેદ દરેક લુકમાં તબાહી મચાવે છે.
ઈન્સ્ટાગ્રામ પર તેના એક કરતા વધારે ગ્લેમરસ અને હોટ ફોટોઝ છે. તેની ફેન ફોલોઈંગ પણ ઘણી મજબૂત છે.
તેને ઈન્સ્ટાગ્રામ પર 50 હજાર લોકો ફોલો કરે છે. ડોલી જાવેદે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના પ્રોફાઈલ પર પોતાની જાતને એક બ્લોગર ગણાવી છે.
તે તેના વિડીયો પણ પોસ્ટ કરે છે જે તેના ચાહકોને ગમે છે.