Poonam Pandey News: પૂનમ પાંડે તેના મોતના ખોટા વિવાદોથી ભરાયેલી. હાલમાં જ, તેણેએ તેના નકલી મૃત્યુના સમાચાર ફેલાવ્યા, જેના પછી તે બધાના નિશાન બની ગયી છે. જોકે, બાદમાં સર્વાઇકલ કેન્સરને લગતી તમામ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં સત્ય બહાર આવશે. હવે તેણે એક નવી પોસ્ટ કરી છે
પૂનમ પાંડે હાલમાં જ, તેણેએ તેના નકલી મૃત્યુના સમાચાર ફેલાવ્યા, જેના પછી તે બધાના નિશાન બની ગયી છે. જોકે, બાદમાં સર્વાઇકલ કેન્સરને લગતી તમામ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં સત્ય બહાર આવશે.પૂનમ પાંડેએ દાવો કર્યો કે ફેક ડેથ સ્ટંટમાં સામેલ હિતધારકોએ તેમની ટીમને કાનૂની નોટિસ મોકલી.
હવે તેણે એક નવી પોસ્ટ કરી છે, તેને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, ‘તો હવે જ્યારે મેં કહ્યું કે સત્ય બહાર આવશે, ત્યારે હિતધારકોની આત્મા ધ્રૂજી ગઈ. અને અમને લીગલ નોટીસ મોકલી. તેણે કેપ્શનમાં પ્રાર્થના કરતા હાથની ઇમોજી પણ ઉમેરી.
પૂનમ પાંડેએ મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા
તમે જણાો છો કે પૂનમ પાંડેના ‘મૃત્યુ’ના સમાચાર તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 2 ફેબ્રુઆરીએ શેર કરવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે એક્ટ્રેસનું મોત સર્વાઈકલ કેન્સરને કારણે થયું છે. આ પછી બધાએ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. તે જ સમયે, ઘટનાના 24 કલાક પછી, અભિનેત્રીએ એક વીડિયો બનાવીને કહ્યું કે તે જીવિત છે અને તેણે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે આ કર્યું છે.
View this post on Instagram
કોણે કર્યો પૂનમ વિરુદ્ધ કેસ દાખ?
આ પછી લોકોએ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કેટલાકે તેમની સામે એફઆઈઆર પણ નોંધાવી હતી. અને ફૈઝાન અંસારીએ અભિનેત્રી અને તેના પૂર્વ પતિ સેમ બોમ્બે સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે.
શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ
હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ, આટલા જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણી લો નવ આગાહી
તેણે પૂનમ પાંડે પર કેન્સરની ગંભીરતાને તુચ્છ ગણવાનો અને તેના મૃત્યુની નકલ કરીને લાખો લોકોની ભાવનાઓ અને વિશ્વાસ સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો. તેણીએ અધિકારીઓને પાંડે અને તેના પૂર્વ પતિની ધરપકડ કરવા વિનંતી પણ કરી હોવાનું કહેવાય છે.