બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા પોતાની સુંદર તસવીરોથી લોકોના દિલ જીતવામાં માહિર છે. પરંતુ આ વખતે અદા શર્માએ કેટલીક એવી તસવીરો શેર કરી છે જેમાં તે પહેલા કરતા એકદમ અલગ દેખાઈ રહી છે.
ખરેખર, તેમણે એનિમલ પ્રિન્ટેડ બિકીની પહેરીને ખૂબ જ હોટ સ્ટાઇલમાં કેટલાક પોઝ આપ્યા છે. અદા શર્માની આ તસવીરોમાં તેની સ્ટાઈલ હંમેશા અલગ દેખાઈ રહી છે.
તે ખૂબ જ શાનદાર અંદાજમાં દેખાઈ રહી છે. તસવીરોમાં અદા શર્મા ખુલ્લા વાળ સાથે એનિમલ પ્રિન્ટેડ બિકીનીમાં પોઝ આપી રહી છે. એવું લાગે છે કે તે શિયાળામાં સૂર્યનો આનંદ માણીને કોઝી થઇ રહી છે.
અદા તેની તસવીરોમાં વિચારોમાં ડૂબેલી જાેવા મળે છે. એટલા માટે તેના ચાહકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે અદાને ઠંડીને કારણે પૂલમાં જવાનું મન થતું નથી.
તમને જણાવી દઈએ કે અદા શર્મા પોતાની સુંદરતા માટે જેટલી પ્રખ્યાત છે તેટલી જ તે પોતાની જાેરદાર એક્શન માટે પણ જાણીતી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અદા હવે પછી ‘કમાન્ડો-૪’ની અને વેબ સિરીઝ ‘ધ હોલીડે’માં જાેવા મળશે.