વાણી કપૂર બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે અને હવે હસીનાની બોલ્ડનેસ તમામ હદો પાર કરી રહી છે. વાણી કપૂરની લેટેસ્ટ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
વાણી કપૂરની હોટ સ્ટાઈલ વિશે તો શું કહેવુ…આ હસીનાની દરેક સ્ટાઈલ કિલર છે. ફરી એકવાર વાણીએ લેટેસ્ટ ફોટોશૂટ કરીને ધૂમ મચાવી દીધી છે.
ગુલાબી રંગના થાઈ સ્લીટ આઉટફિટ પહેરીને વાણી કપૂર ખુદા કી કયામત જેવી લાગી રહી છે. સૂતી વખતે વાણીની પોઝ આપતી સ્ટાઈલ પર દરેક લોકો દિલ દઈ બેઠા છે.
વાણી કપૂરની આ લેટેસ્ટ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કેટલાક તેને હોટ કહી રહ્યા છે તો કેટલાક વાણીને તાકી રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે વાણીએ આટલો બોલ્ડ અવતાર બતાવ્યો હોય.
વાણી તેના પરફેક્ટ ફિગરને દેખાડવાની કોઈ તક ચૂકતી નથી. પછી તે જીમ લુકમાં ફોટા શેર કરે કે સ્ટાઇલિશ આઉટફિટ્સમા. વાણીની દરેક સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
વાણી માત્ર આધુનિક અથવા સ્ટાઇલિશ આઉટફિટ્સમાં જ નહીં પરંતુ ભારતીય સ્ટાઈલ લુકમાં પણ આકર્ષક લાગે છે. ક્યારેક સાડીમાં તો ક્યારેક લહેંગામાં જોવા મળે છે.