જ્યારે ઐશ્વર્યા રાયે સલમાનને કહ્યું કે તે બોલિવૂડનો સૌથી સેક્સી પુરુષ છે, ત્યારે તેણે શરમાતા આ વાત કહી!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Entertainment: બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને અભિષેક બચ્ચનની પત્ની ઐશ્વર્યા રાય આજે સુખી લગ્ન જીવન જીવી રહી છે.પરંતુ એક સમય હતો જ્યારે તેની લવ લાઈફની ખૂબ ચર્ચા થતી હતી.ઐશ્વર્યા રાય અને સલમાન ખાન (salman khan)નું અફેર ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચિત અફેર રહ્યું છે. સંજય લીલા ભણસાલીની ‘હમ દિલ દે ચૂકે સનમ’ના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતા, પરંતુ વર્ષો પછી બ્રેકઅપ થઈ ગયું હતું.

તેમની લવ લાઈફ જેટલી લોકપ્રિય રહી છે, તેમનું બ્રેકઅપ પણ એટલું જ લોકપ્રિય રહ્યું છે. કહેવાય છે કે સલમાનના અભદ્ર વ્યવહાર અને દારૂની આદતને કારણે ઐશ્વર્યા તેનાથી દૂર થઈ ગઈ હતી.જો કે એક ઈન્ટરવ્યુ દરમિયાન ઐશ્વર્યા રાયે(Aishwarya Rai) સલમાન ખાનને બોલિવૂડનો સૌથી સેક્સી વ્યક્તિ ગણાવ્યો હતો. સિમી ગ્રેવાલના શોમાં, જ્યારે અભિનેત્રીએ ઐશ્વર્યાને ઇન્ડસ્ટ્રીમાંથી એક એવા હીરોનું નામ પૂછ્યું કે જેને તે સૌથી સેક્સી માને છે.

સિમીના આ સવાલ પર ઐશ્વર્યાએ શરમાતા પૂછ્યું કે શું તે સેક્સીના બદલે સૌથી મોહક વ્યક્તિનું નામ આપી શકે છે? પરંતુ એન્કરે આમ કરવાની ના પાડી દીધી.

ટામેટાંના ભાવે ફરીથી લોકોને રાતે પાણીએ રડાવ્યા, 260 રૂપિયાના એક કિલો, હજુ આના કરતા પણ ભાવ વધારો થવાની શક્યતા, જાણો કારણ

આ લખનઉ છે સાહેબ, જો ગાડી નો પાર્કિગમાં ઊભી રાખી તો…. મંત્રી અને પોલીસના પણ મેમો ફાટ્યા, આખા ભારતમાં કિસ્સાની જોરદાર ચર્ચા

અમને ધમકી મળી છે, જો ઘર ખાલી નહીં કરીએ તો… હિંસા બાદ નૂંહ ગુરુગ્રામમાંથી બુલેટ ટ્રેનની ગતિએ પલાયન શરૂ, મજદુરો ભાગ્યા

ત્યારપછી ઐશ્વર્યાએ સલમાન ખાનનું નામ લીધું અને કહ્યું, ‘તો પછી આપણે એવા વ્યક્તિનું નામ લેવું જોઈએ કે જેને ઈન્ટરનેશનલ લેવલ પર ભારતીય પુરુષોમાં પસંદ કરવામાં આવ્યા હોય… સલમાન ખાન… જો આપણે દેખાવની વાત કરીએ તો’.


Share this Article