સલમાનના ડરથી ઐશ્વર્યાએ રાખ્યો હતો બોડીગાર્ડ… પરંતુ એક મુલાકાત થયાના બે દિવસમાં જ નોકરી છોડી દીધી
ફિલ્મ ઉદ્યોગમાં એક સમય એવો હતો જ્યારે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધો ચર્ચાનો મુખ્ય વિષય હતા. આ બંને કલાકારો લાંબા સમય સુધી સાથે રહ્યા, પરંતુ તેમનો સંબંધ ટકી શક્યો નહીં અને આખરે તેઓ અલગ થઈ ગયા. હવે, તેમના ભૂતકાળના સંબંધો ફરી એકવાર ચર્ચામાં...

