Gandi Baat: ચાણક્યનીતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અપનાવવામાં આવી છે. આ નીતિને અનુસરીને, લોકો વિશ્વમાં પ્રભુત્વ મેળવ્યું છે. આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલી આ નીતિઓ આજે પણ એટલી જ સુસંગત છે જેટલી એ સમયે હતી. આ નીતિઓનું પાલન કરવાથી વ્યક્તિને જીવનમાં યોગ્ય દિશા મળી છે.
આચાર્ય ચાણક્યએ પણ તેમના પુસ્તક ચાણક્યનીતિમાં ચારિત્રહીન સ્ત્રીઓ વિશે વાત કરી છે. ચારિત્રહીન મહિલાઓ વિશે તેમણે નીચે મુજબ જણાવ્યું છે.
ચાણક્ય નીતિ અનુસાર, જે મહિલાઓની ગરદન ટૂંકી હોય છે તે નિર્ણયો માટે બીજા પર આધાર રાખે છે. આ સિવાય જે મહિલાઓની ગરદનની લંબાઈ ચાર આંગળીઓથી વધુ હોય છે, તે તેમના વંશનો નાશ કરે છે.
સપાટ ગરદનવાળી સ્ત્રીઓનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો અને ક્રૂર હોય છે. જો આ મહિલાઓના ગાલ પર હસતી વખતે ડિમ્પલ હોય તો તેમનું ચરિત્ર સારું નથી હોતું. જે મહિલાઓની આંખો પીળી અને ડરેલી હોય છે તેમનો સ્વભાવ ખૂબ જ ખરાબ હોય છે.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
જે મહિલાઓના કાન પર ઘણા વાળ હોય છે અને તેમનો આકાર અસમાન હોય છે, તો તેઓ ઘરમાં પરેશાનીઓ પેદા કરે છે. જે સ્ત્રીઓના દાંત બહાર નીકળે છે તેમના જીવનમાં હંમેશા દુ:ખના વાદળો છવાયેલા રહે છે.