Gujarat News: ગુજરાતમાં કરાર આધારિત કામ કરતા કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મોજ પડી જાય એવી સહાયની જાહેરાત કરી છે.
આ રાહત એવી છે કે કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે. ફરજ દરમિયાન અવસાન થાય તો રૂ.14 લાખની સહાય સરકાર દ્વારા મળશે.
સામાન્ય વહીવટ વિભાગના તા-20/07/20147ના ઠરાવ તેમજ ત્યારબાદ તે સંદર્ભે વખતો વખત થયેલા ઠરાવોની અન્ય તમામ જોગવાઈઓ/શરતો યથાવત રહેશે તેવું પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે જેની દરેક કર્મચારીએ નોંધ લેવાની રહી.
શક્તિની પૂજા કરતી વખતે કળશ શા માટે રાખવામાં આવે છે? જાણો તેની સ્થાપનાની પદ્ધતિ અને નિયમો
અભિનેત્રીના પરિવારના અધધ 300 સભ્યો ઈઝરાયેલમાં ફસાયા, બહેન-જીજાની હત્યા બાદ સૌથી મોટો ખુલાસો
વિગતો મળી રહી છે કે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મામલે એક પરિપત્ર આજે જ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ – 3અને વર્ગ – 4ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને 14 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.