અમદાવાદમાં નશામાં ધૂત AMTS ડ્રાઈવર સર્જ્યો અકસ્માત, દારુના નશામાં બસ ટ્રાફિક સિગ્નલ સાથે અથડાવી, મુસાફરોના જીવ અધ્ધર

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસના મુસાફરો બેફામ ડ્રાઇવિંગ અને નશો કરી અને ડ્રાઇવ કરતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આજે બપોરે રૂટ નંબર 134-4ની નવા વાડજથી મનમોહન પાર્કની AMTS બસના ડ્રાઇવરે દારૂ પી બસ ચલાવી અકસ્માત સર્જ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ખાનગી ઓપરેટર દ્વારા ચલાવતી AMTSની મુસાફરો ભરેલી બસ ડ્રાઇવર દારૂ પી અને ચલાવતો હતો અને અકસ્માત સર્જતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. લોકોએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.


Share this Article
TAGGED: