અમદાવાદ બની ગયું ખાડાવાદ, વરસાદ આવતા જ જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા, ઓફિસથી ઘરે પહોંચીએ ત્યાં તો કમર તૂટી જાય એવી હાલત!
હાલ સમગ્ર રાજ્યમાં ચોમાસું જામ્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે…
અમદાવાદની આ વિધાનસભા બેઠક પર ભલે કોઈ પણ ઉમેદવાર મેદાને ઉતરે પણ લોકો તો આ પાર્ટીનું સિમ્બોલ જોઈને જ મત આપે, વિસ્તારનુ નામ જાણીને ચોંકી જશો!
અમદાવાદ જિલ્લાની નિકોલ વિધાનસભા બેઠક પર અત્યાર સુધીમાં બે વખત વિધાનસભાની ચૂંટણી…
વરસાદના આગમન સાથે જ સ્માર્ટ સિટીના નામે ચાલતા નાટકનો થયો પર્દાફાશ, અમદાવાદના મોટા ભાગના અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી
અમદાવાદ શહેરમાં આજે બપોરથી ભારે વરસાદ શરૂ થયો હતો. શહેરના ત્રણ કલાકમાં…
કુંવારા માટે લાલબત્તી સમાન કિસ્સો, અમદાવાદમાં 1.11 લાખ રૂપિયા ભરીને એક વર્ષમાં છોકરી મળી જ જશે એમ કહ્યું, વર્ષ પુરુ થયું પણ કુંવારો તો કુંવારો જ રહ્યો
એક વર્ષમાં છોકરી શોધી આપીશું તેવું કહીને વિવિધ છોકરીઓના માત્ર ફોટો જ…
સુધરી જજો મંત્રીઓ નહીંતર આવા જ હાલ થશે, ધો.6 થી 8ના વર્ગ ફરી શરૂ કરવા લોકોએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું પુતળું બાળ્યું
વિકાસ વિકાસની વાતો વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેવા ગંભીર પ્રકારનાં ચેડા થઇ…
ઓ હો… ભાઈ થાળ લઈને આરતી ઉતારજો, આખરે ઓગસ્ટથી અમદાવાદ શહેરમાં મેટ્રો દોડતી થઈ જશે, જો કે હજુ સાવ પાક્કું તો નથી જ!!
લગભગ ૨૦ વર્ષ સુધી મેટ્રો પ્રોજેક્ટ લંબાયા બાદ આખરે પહેલા તબક્કાનું કામ…
સ્કૂલવાનમાં બાળકોને મોકલતાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, અમદાવાદમાં ડ્રાઈવર બાળકી પર હવસ સંતોષતો, એવા અડપલાં કરતો કે….
બે વર્ષના મહામારીના સમય પછી ફરી એકવાર સ્કૂલો અને કૉલેજાે ધમધમતી થઈ…
આ તો અઘરૂં હો ભાઈ, અમદાવાદના વકીલે નૂપુર શર્માનો ફોટો સ્ટેટસમાં મૂક્યો તો મળી જાનથી મારી નાખવાની ધમકી, તમે ધ્યાન રાખજો બાપલિયા
નૂપુર શર્માના વિવાદીત નિવેદન બાદ નૂપુર શર્માના સપોર્ટમાં આગળ આવતા લોકોનો અલગ…
ઈતિહાસમાં સૌપ્રથમ વખત બનાવાયેલી યુથ કિમિટીની રથયાત્રામાં સહભાગિતાને બિરદાવવા માટે રાયફલ ક્લબમાં યોજાયો સમારોહ
વિવેક, અમદાવાદ: અમદાવાદ શહેર ઝોન-2 પોલીસ દ્વારા અમદાવાદના ખાનપુર સ્થિત રાયફલ ક્લબમાં…
કોંગ્રેસમાં રહીને કાળા જાદુ કરતાં મહિલા કોર્પોરેટર ફરી ચર્ચામાં આવ્યા, હવે અમદાવાદ સંગઠનમાં કરી નાખ્યો આવો મોટો કાંડ
અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ સામે કાળો જાદૂ કરવાને…