સીતાજી હવે જોવા મળશે સસંદમાં…!! 28 વર્ષ પછી સીતાજીના દર્શન ફરી પાછા થશે સસંદમાં, જાણો વધુ 

Desk Editor
By Desk Editor
Share this Article

1991-96માં ચિખલિયાં વડોદરાનાં સાંસદ હતાં.રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભાજપને લોકસભા ચૂંટણીમાં 400ને પાર બેઠકો મેળવવાનો વિશ્વાસ છે. અયોધ્યામાં યોજાયેલા સમારોહ દરમિયાન લાગેલા નારાં મતદાન સુધી સતત ગૂંજતા રહે તે માટે પક્ષે તૈયારી કરી છે. આ સમારોહમાં અયોધ્યામાં દેખાયેલા રામાયણ સિરિયલના પાત્રોની નોંધ પણ લેવાઈ. હવે આ પાત્રો પૈકી સીતાની ભૂમિકા અદા કરનારાં દીપિકા ચિખલિયા ટોપીવાલાને ભાજપ ફરી એકવાર ગુજરાતથી લોકસભા ચૂંટણી લડાવે તેવી ગણતરી મંડાઇ રહી છે. અગાઉ દીપિકા 1991થી 1996 સુધી વડોદરાથી સાંસદ રહી ચુક્યાં છે

દીપિકા ચિખલિયાને સુરત કે નવસારીની ભાજપની ટિકિટ શક્ય

અને હવે 28 વર્ષે એટલે કે 2024માં ફરી તેઓ ગુજરાતમાંથી જ લોકસભાની  નામાંકન ભર્યા બાદ જ્યારે સીતા એટલે કે દીપિકા વડોદરાના માર્ગો પર પ્રચાર કરવા આવતાં ત્યારે લોકો અને ખાસ તો મહિલાઓ તેમને જોવા માટે આકર્ષાઈને આવતી. રાજકારણનો બિલકુલ અનુભવ ન હતો તેથી શરૂઆતમાં દીપિકાને ભાષણ કરવું ફાવતું ન હતું, પરંતુ માત્ર એક સપ્તાહમાં જ તેમણે આ માટેની હથોટી હાંસલ કરીને સતત અડધો કલાક માટે સંબોધન પણ કરી શકતાં હતાં.

1990માં પણ રામમંદિરનો મુદ્દો કેન્દ્રમાં હતો

જનતાદળ સાથે મળીને ભાજપે ગુજરાતમાં સરકાર બનાવી તે પછી 1990માં ભાજપે રામમંદિરના મુદ્દે જ ચીમનભાઈ પટેલ સરકારને ટેકો પાછો ખેંચ્યો. ચીમનભાઈ પટેલે કોંગ્રેસ સાથે યુતિ કરીને સરકાર બનાવી અને ગુજરાતમાં ભાજપ વિપક્ષની ભૂમિકામાં આવ્યું. તે પછી ટૂંકાગાળામાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે રામમંદિર મુદ્દાને આંદોલિત ચૂંટણી લડી સંસદભવન પહોંચે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે ભાજપના સૂત્રો પાસેથી મળેલ વિગતો મુજબ દીપિકા ગુજરાતમાંથી વડોદરા અથવા દક્ષિણ ગુજરાતની સુરત કે નવસારી બેઠક પરથી પણ ચૂંટણી લડી શકે છે. મૂળમાં તેઓ દક્ષિણ ગુજરાતનાં જ છે, જો કે અભિનયના વ્યવસાયને કારણે તેઓ મુંબઇમાં જ રહ્યાં છે. જ્યારે તેઓએ 1991માં ચૂંટણી માટે વડોદરાથી નામાંકન ભર્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી તેમની સાથે હાજર હતા.

Breaking News: સંસદમાં રામ મંદિર પર થશે ચર્ચા, સરકાર લાવશે વિશેષ બિલ, બીજેપી સાંસદો માટે વ્હીપ જારી

ગુજરાતમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, હવામાન વિભાગની આગાહી, આગામી ત્રણ દિવસ ઠંડીનો પારો રહેશે ઉંચો

રવીન્દ્ર જાડેજાના પિતાએ દીકરા અને પુત્રવધૂ પર લગાવ્યા ગંભીર આરોપો, કહ્યું – ‘દીકરાને રિવાબા સાથે ન પરણાવ્યો હોત તો સારું હતું’

માત્ર 26 વર્ષની ઉમરે દીપિકાએ રામાયણ સીરિયલની લોકપ્રિયતા વચ્ચે ભાજપના ઉમેદવાર તરીકે વડોદરાથી પ્રથમવાર ચૂંટણી લડી અને તેમાં તેઓ વડોદરાના તત્કાલીન રાજવી રણજિતસિંહ ગાયકવાડને હરાવી વિજયી બન્યાં. લોકશાહીના ઇતિહાસમાં આ પૂર્વે ભાજપે ક્યારેય આ બેઠક જીતી ન હતી. તે પછી 1996ની ચૂંટણીને બાદ કરતા વડોદરા લોકસભા બેઠક ભાજપનો ગઢ બની ગઈ.


Share this Article