ગુજરાતીઓ ઘેરા સંકટમાં, ચારેકોર કમોસમી વરસાદ, કરા પડ્યા, પુર કાઢતો મેહુલિયો અને આંધી તોફાન જેવો પવન

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

રાજ્યમાં સાક્લોનિક સરક્યુલેશનની અસરના કારણે મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદ થયો છે અને હજુ પણ આગામી 5 દિવસ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની સંભાવના છે. અમુક વિસ્તારમાં કરા પણ પડવાની શક્યતા છે.


Share this Article