ફરી એકવાર રાજ્યમાં ધર્મ પરિવર્તનની ઘટના સામે આવી છે. રાજ્યના મહીસાગરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહી એકસાથે 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. મળતી માહિતી મુજબ આ તમામ લોકો ખેડા, બાલાસિનોર અને પંચમહાલના છે અને તેમણે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મની પ્રતિજ્ઞા લીધી છે. બાલાસિનોરમા આવેલી હોટલ ગાર્ડન પેલેસમાં ધર્મ પરિવર્તનની પ્રતિજ્ઞા લેવામા આવી છે.
આ માટે એક મહિના અગાઉ જ આ લોકોએ કલેક્ટરને અરજી કરી હતી. હોવાની પણ સામે આવ્યું છે. જો કે માહિતી છે કે કલેક્ટરે આ અરજીનો હજુ કોઈ જવાબ આપ્યો ન હતો. આ બાદ હવે આ 45 લોકોએ હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર અપવાનાવી લીધો છે.