ફરી એકવાર રાજ્યમાં મોટી સંખ્યામા લોકોએ કર્યુ ધર્મ પરિવર્તન, હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મની લીધી પ્રતિજ્ઞા

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ફરી એકવાર રાજ્યમાં ધર્મ પરિવર્તનની ઘટના સામે આવી છે. રાજ્યના મહીસાગરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહી એકસાથે 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. મળતી માહિતી મુજબ આ તમામ લોકો ખેડા, બાલાસિનોર અને પંચમહાલના છે અને તેમણે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મની પ્રતિજ્ઞા લીધી છે. બાલાસિનોરમા આવેલી હોટલ ગાર્ડન પેલેસમાં ધર્મ પરિવર્તનની પ્રતિજ્ઞા લેવામા આવી છે.


આ માટે એક મહિના અગાઉ જ આ લોકોએ કલેક્ટરને અરજી કરી હતી. હોવાની પણ સામે આવ્યું છે. જો કે માહિતી છે કે કલેક્ટરે આ અરજીનો હજુ કોઈ જવાબ આપ્યો ન હતો. આ બાદ હવે આ 45 લોકોએ હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર અપવાનાવી લીધો છે.


Share this Article