ધારી આંબરડી રોડ પર એક ગંભીર અકસ્માત થયો છે. અહી પુલ પરથી જાનની બસ નીચે ખાબકી હોવાના સમાચાર મળતા સમગ્ર પંથકમા અફરાતફરી મચી છે. મળતી માહિતી મુજબ રાજકોટથી સોલંકી પરિવારની જાનની આ બસ હતી. બસ પુલ પરથી નીચે પડતા બસમાઁ સવાર તમામ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હાલ આ તમામ જનૈયાઓને 108 અને પ્રાઇવેટ વાહનો દ્વારા સારવાર માટે સરકારી દવાખાને ખાસેડવામા આવ્યા છે. ઘટનાની જાણકારી મળૅતા તંત્ર અને સામાજિક સંસ્થા ને રાજકીય આગેવાનો પણ સરકારી દવાખાને દોડી આવ્યા હતા.
એપલ વોચે બચાવી લીધો મહિલાનો જીવ, હ્રદય પણ બંધ થઈ ગયુ હતુ, ડૉક્ટરો પણ દંગ રહી ગયા!
આ વસ્તુને ઘરમાં રાખવાથી તમારું ભાગ્ય ચમકી જશે, રૂપિયાનો વરસાદ થશે, માતા લક્ષ્મીની રહેશે કાયમ કૃપા
હાલ આ ઘટનામા 25 લોકો ઈજાગ્રસ્ત અને 2 ગંભીર રીયે ઘાયલ હોવાના સમાચાર છે. આ સાથે ધારી સરકારી દવાખાનેથી 18 લોકોને અમરેલી રીફર કરાયા હોવાના સમાચાર છે.