હાલમાં જ ભરતસિંહનો પણ એક વીડિયો સામે આવ્યો હતો. ત્યારે હવે જામનગરથી ફરી એક આપત્તિજનત વીડિયો સામે આવતા ગુજરાતની અસ્મિતા પર લાંછન લાગે એવી ઘટના બનવા પામી છે. આવો વાત કરીએ જામનગરમાં બનેલી રંગરેલિયાની આ ઘટના વિશે. જામનગર મહાનગરપાલિકામાં બે કર્મચારીઓ ધોળા દિવસે રંગરેલિયા મનાવતા ઝડપાયા છે અને જેનો વીડિયો પણ CCTVમાં વાયરલ થઈ રહ્યો છે.
જોલ ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકાની એક શાખામાં અધિકારી અને નીચલા વર્ગની મહિલા કર્મચારી ઓફિસમાં જ ધોળા દિવસે રંગરેલીયા મનાવતા ઝડપાયગયા છે. જ્યારે આ કામલીલાનો ભાંડાફોડ ત્યારે થયો જ્યારે અન્ય મહિલા કર્મચારી કોઈ કામસર આ ચેમ્બરમાં જતા બંને કઢંગી હાલતમાં હતા. આ બનાવ બાદ નજરે જોનાર મહિલા કર્મચારીએ હલ્લા બોલ મચાવી દીધો હતો જેને શાંત કરી. પરંતુ આ ઘટના જંગલમાં આગની જેમ મહાનગરપાલિકામાં ફેલાઈ ગઈ અને હવે તો સમગ્ર રાજ્યમાં વાયરલ થઈ રહી છે.
આ ઘટના સામે આવી ત્યારે અધિકારીઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. વાત એવી છે કે બે દિવસ પહેલા મહાનગરપાલિકામાં આવેલી ખૂબજ વ્યસ્ત શાખામાં ખૂણામાં આવેલી એક ચેમ્બરમાં અધિકારી તેની જ મહિલા કર્મચારી કે જેને ગેરકાયદેસર રીતે પોતાની પાસે નોકરીમાં રાખીને બેઠા છે તેની સાથે રંગરેલિયા મનાવતો હતો ત્યારે અન્ય મહિલા કર્મચારી કોઈ કામસર આ ચેમ્બરમાં જતા કઢંગી હાલતમાં રહેલા બંનેનો ભાંડાફોડ થયો હતો. હવે જોવાનું એ રહ્યું કે આખરે આ ઘટનામાં કોઈ કાર્યવાહી થાય છે કે કેમ