સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર ભરત વઘાસીયાના પુત્રના એવા ભવ્ય લગ્ન યોજાયા કે આખુ સુરત જોતુ રહી ગયુ. આ લગ્ન ખુબ જ અનોખી અને વૈભવશાળી રીતે યોજાયા હતા.
લગ્નની જાનના દ્ર્શ્યો જોવા મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યા હતા.
આ વરઘોડો એટલે અનોખો હતો કારણ કે વરઘોડામાં 100થી વધુ લકઝુરિયસ કાર જોડાઈ હતી જે વરધોડાને વૈભવશાળી લૂક આપતી હતી. બીજી તરફ
વરરાજા શણગારેલાં બળદગાડામાં ગાડામાં બેઠેલા જોઈ સૌ દંગ રહી ગયા હતા. ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રના લગ્નનો નજારો જોઈ સૌની આંખો પહોળી થઈ ગઈ હતી.
માહિતી મુજબ જાનમાં 100થી વધુ લકઝુરિયસ કાર હતી જેમા લેન્ડ ક્રૂઝર, બેન્ટલી, લેન્ડ ક્રૂઝર, બેન્ટલી સહિતની નામી ગાડીઓના હતી.
બીજી તરફ વેલ શણગારેલા બળદગાડામાં વરરાજા હતાં. સુરતના રસ્તાઓ પર બે કિલોમીટર લાંબી આ જાનની તસવીરો હવે ચારેતરફ વાયરલ થઈ રહી છે.
હોળી પછી આ લોકો રાજાની જેમ એશો-આરામની જિંદગી જીવશે, શુક્ર સાથે રાહુ પણ પૈસાનો વરસાદ વરસાવશે
કોઈને વશમાં કરવા હોય તો કેવી રીતે કરી શકાય? જયા કિશોરીની આ ટિપ્સ ફોલો કરો એટલે તમારું કામ થઈ જશે!
કહેવામા આવી રહ્યુ છે કે પરિવારનો પ્લાન બળદગાડામાં વરરજાના બેસાડી જાન લઈ જવી એ પરંપરા જાળવી રાખવા માટે કરાયુ હતુ. વૈભવશાળી જાન સાથે ભવ્ય આતશબાજીના દ્ર્શ્યો પણ જોવા મળ્યા હતા.