ગુજરાતના નસીબ કે આવા સંવેદનશીલ મંત્રી મળ્યા, જીતુ વાઘાણીએ અનાથ અને મકબધિર દીકરીઓનું કન્યાદાન કરીને આખા ગુજરાતની આંખમાં આંસુ લાવી દીધા
અનાથાશ્રમમાં કે આશ્રમશાળાઓમાં મોટી થયેલી દીકરીઓનુ કન્યાદાન કરવા આજે રાજ્યના શિક્ષણ કેબિનેટ…
પહેલા જ કીધું હતું કે ખરીદી લો ભાવ વધી જશે, સોનાના ભાવમાં આજે જબરદસ્ત ઉછાળો, 51 હજારને પાર, ચાંદીએ પણ જબરી રોન કાઢી
વૈશ્વિક બજારના દબાણ હેઠળ સોમવારે સવારે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા…
‘તેરા હી જલવા’ ગુજરાત ટાઈટન્સની IPLમાં ભવ્ય જીત બાદ આજે સમગ્ર ટીમ સાથે અમદાવાદમાં જોરશોરથી ઉજવણી, આંખો આંજી નાખે એવો રોડ શો યોજાશે
ગઈ કાલે સમગ્ર ભારતમાં માત્ર ને માત્ર ગુજરાતનું જ નામ ચર્ચામાં હતું,…
મહાપુરુષો અન્યનું દુઃખ જોઈ તત્ક્ષણ દ્રવિત થઈ જાય છે, તેમનાં હૃદયકુંડમાંથી સહજમાં કરુણાનો ધોધ વહેવા લાગે છે
“પ્રમુખ સેતુ”લેખક: સાધુ કૌશલમૂર્તિ દાસ પુષ્પ પોતાની સુવાસ કોઈને આપે અને કોઇકને…
આ વખતે ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થશે વહેલી, તૈયારી કરી લો, આ તારીખથી મેઘાનું ગુજરાતમાં થશે જોરશોરથી આગમન
જો સામાન્ય રીતે વાત કરીએ તો ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જૂને ચોમાસાનું…
મહેસાણા સિવિલમાં બુદ્ધિનું પ્રદર્શન કરનારાનો કોઈ પાર નથી ! મીડિયા કવરેજને ગેરકાનુની કહેનાર ગાંધી રજા પર ઉતરી ગયો, કલેક્ટરે પગલા ભરતા મચી ગયો ખળભળાટ
મહેસાણા સિવિલ હોસ્પિટલનું આખે આખું તંત્ર જાણે ચેપી રોગથી પીડાતું હોય તે…
ખાખીને સલામ: બેંગ્લોરમાં હત્યા-ચોરી કરી ફરાર થયેલા શખ્સને ગુજરાત પોલીસે ઝડપી પાડ્યો, હવે બેગ્લોર પોલીસ 50 હજાર નું ઇનામ આપશે
ભવર મીણા (પાલનપુર): બેગ્લોર માં નોકર તરીકે કામ કરતો રાજસ્થાન નો શખ્સ…
4 વર્ષથી આ ગામમાં કોઈએ બિલ જ નથી ભર્યું, 56 લાખ રોકડા વસુલ્યા અને 720 ઘરની લાઈન કાપી નાખી, આખું ગામ અંધારામાં ડૂબી ગયું
ભાદરા વિધાનસભા મતવિસ્તારના નેથારાણા ગામમાં, પોલીસ પ્રશાસનની ટીમે વિદ્યુત વિભાગ સાથે મળીને…
આગામી 5 દિવસમાં ગુજરાતની જનતા માટે સારા સમાચાર આવશે… હાર્દિક પટેલે ભાજપમાં જોડાવાને લઈ કરી મોટી વાત
ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય…
ભાજપમાં જોડાવા બાબતે હાર્દિક પટેલનુ મોટુ નિવેદન, કહ્યું- ગુજરાત માટે 5 દિવસમાં સારા સમાચાર
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર અને કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક…