Gujarat: રાજ્યમાં સ્લોટર હાઉસ-કતલખાના બંધ રાખવા રાજ્ય સરકારનો આદેશ, શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને લેવાયો નિર્ણય

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: સોમવાર તા. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને રાજ્યના નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં કતલખાના-સ્લોટર હાઉસ બંધ રાખવા રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે મહાનગરપાલિકાના કમિશનરઓ તેમજ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશનના કમિશનરને આ અંગે પત્ર પાઠવીને તેમના સંબંધિત વિસ્તારોમાં કતલખાના-સ્લોટર હાઉસ બંધ રહે તેની કાળજી લેવા સૂચનાઓ આપી છે.

Ayodhya: સામાન્ય માણસ ક્યારે રામ મંદિરના દર્શન કરી શકશે, શું કોઈ ફી લાગશે? જાણો દરેક પ્રશ્નનો જવાબ અહીં

‘શુભ મુહૂર્ત આવી ગયું છે’, ‘અયોધ્યા ધામ તૈયાર છે…’ જુઓ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પોસ્ટરોથી ઢંકાયેલી રામનગરી

“બધાને જય શ્રી રામ..” અયોધ્યા રામ મંદિરમાં 14 વર્ષની દીકરીએ આપ્યું 52 લાખનું દાન, સુરતની ભાવિકા મહેશ્વરીએ આપ્યું દાન

અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠઆ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે અને રામલલા ગર્ભગૃહમાં બિરાજશે.


Share this Article
TAGGED: