Surat News: આગામી દિવાળી તહેવાર માટે બિહાર જતી સ્પેશિયલ ટ્રેનમાં ચડતી વખતે શનિવારે સુરત રેલ્વે સ્ટેશન પર અરાજકતાને કારણે 40 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસ અધિક્ષક (પશ્ચિમ રેલ્વે) સરજો કુમારીએ જણાવ્યું હતું કે મુસાફરો સવારે સુરત રેલ્વે સ્ટેશનથી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા માટે દોડી આવ્યા હતા, જેના કારણે અરાજકતા સર્જાઈ હતી અને કેટલાક લોકો બેહોશ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે રેલવે સ્ટેશન પર ભારે ભીડ હતી, જેના કારણે કેટલાક મુસાફરોને ગભરાટ અને ચક્કર આવવા લાગ્યા.
सूरत में पुरे भारत से लोग रहते है। त्यौहार के समय पर सभी लोग अपने गृहनगर जाते है, इसमें ज्यादातर रेल परिवहन का इस्तेमाल करते है।
आज ज्यादा भीड़ के चलते कुछ यात्रिओं कों घुटन की शिकायत हुई, रेल प्रशासन ने सतकर्ता रखते हुए सभी कों मेडिकल ट्रीटमेंट मुहया कराया है। सभी यात्रिओं से… pic.twitter.com/5W2QqFTu36
— Darshana Jardosh (@DarshanaJardosh) November 11, 2023
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડના પગલે ધક્કામુક્કી સર્જાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું તેમજ 4થી 5 મુસાફરો બેભાન થયા હતા. ઈજાગ્રસ્ત મુસાફરોની કેન્દ્રીય મંત્રીએ મુલાકાત લીઘી હતી. હાલમાં તહેવારના કારણે રેલવેમાં પણ ફૂલ ભીડ જોવા મળી રહી છે. અત્રે જણાવીએ કે, સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડના પગલે ધક્કામુક્કી સર્જાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું તેમજ 4થી 5 મુસાફરો બેભાન થયા હતા. જે ઈજાગ્રસ્ત મુસાફરોની રાજ્યકક્ષાના રેલવેમંત્રીએ મુલાકાત લીઘી હતી.
હાથમાં આ રેખા હોય તો વ્યક્તિ આજીવન કરોડો છાપે, જ્યાં જાય ત્યાં દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવે
ઘરની બારી જો આ દિશામાં હોય તો ધનનો ભંડાર ભરાય જાય, દેવી લક્ષ્મી અને કુબેર દેવતા રૂપિયાનો વરસાદ કરે
કેન્દ્રીય મંત્રીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં મૃતકના ભાઈને સાત્વના પાઠવી હતી. તેમજ ઇજાગ્રસ્ત મહિલાના ખબર અંતર પૂછ્યા હતા. તેમજ સમગ્ર બનાવના તાંગ પણ મેળવ્યા હતા. અત્રે જણાવીએ કે, તહેવારને લઈ મુસાફરોમાં વધારો થયો છે. રેલવેની મોટા ભાગીની ટિકિટ બુક થઈ ગઈ છે. જ્યારે એસ ટી નિગમમાં પણ મુસાફરોનો ઉછાળો જોવા મળી રહ્યો છે।