મેઘરાજાએ બીજાં રાઉન્ડમાં અમદાવાદને ઘમરોળી નાખ્યું, શહેરમાં ચારેકોર તળાવ જેવી સ્થિતિ, ટ્રાફિક જામ, દુકાનોમાં પાણી ઘૂસ્યા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

અમદાવાદમાં દિવસનાં વિરામ સાંજનાં સમએ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી હતી . અમદાવાદમાં બાપુનગર, નરોડા. નારોલ, નિકોલ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો.

તો ઘાણીનગર, શાહીબાગ, શાહપુર તેમજ પાલડી તેમજ વસ્ત્રાપુર તેમજ બોડકદેવમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. વરસાદને પગલે શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોનાં વાહનો બંધ થઈ જવા પામ્યા હતા.

https://twitter.com/i/status/1677325238495789064

હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મહંતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડી શકે છે. જે બાદ 2 દિવસ ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે. શનિવારે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે.

ભારતના આ CMની મોટી જાહેરાત, રાજ્યના દરેક પરિવારને દર મહિને મળશે 5000 રૂપિયાની મદદ! બખ્ખાં જ બખ્ખાં

જ્યોતિ મોર્યથી પણ ચડિયાતો કેસ, દેવું કરીને પત્નીને નર્સ બનાવી, હવે પત્નીએ કહ્યું- મને, બાળકને અને જમીનને ભૂલી જા

24 કલાકમાં દુનિયાના અબજોપતિઓની હાલત બદલાઈ ગઈ, મુકેશ અંબાણી બન્યા નંબર-1! ભારતમાં ખુશીનો માહોલ

શનિવારે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેલ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે આવનારા 4 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.


Share this Article