ગુજરાતની આ ઘટના બાદ સમગ્ર રાજ્યમા ચકચાર મચી ગયો છે. રાજ્યની ઇન્દ્રપ્રસ્થ ગામની પીવી 39 સ્થિત હાઇસ્કૂલનો છે. અહી હાઇસ્કૂલના પ્રિન્સિપાલે મા સરસ્વતીના મંદિર ગણાતી શાળાને હવસનો અડ્ડો બનાવી દીધો અને શાળાની પરિણીત મહિલા સ્ટાફ સાથે શારિરીક સંબંધો રાખ્યા ચોકાવનારી વાત એ છે કે આ બધા ખેલ છેલ્લા 9 વર્ષથી શાળામા ચાલી રહ્યા હતા જે હવે સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ આ દરમિયાન લોકોએ તેને રંગે હાથે પકડી લીધો હતો.પરંતુ તેના વિરુદ્દ કોઈ પુરાવા ન હોવાના કારણે કોઇ કાર્યવાહી થઈ શકી હતી નહી. આ પછી આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો છે જે પછી હાલ કલેક્ટરે આરોપી પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દીધા છે. આ આચાર્યનુ નામ રાજેશ પાલ હોવાનુ સામે આવ્યુ છે અને તેણે મિડલ સ્કૂલની પરિણીત મહિલા સ્ટાફ અનૈતિક સંબંધો રાખ્યા હતા.
આ વાતની જાણ થતા ફેબ્રુઆરીમાં ગામ લોકોએ શાળાના કર્મચારીઓની બેઠક કરી જેમા પ્રિન્સિપાલને ગામની બદનામીના કારણે શાળા છોડી દેવાનું મૌખિક નિવેદન આપવા કહ્યુ. આ બાદ તેઓ બહાનું કાઢીયુ જેથી ગ્રામજનોએ આ અંગે ફરિયાદ કરી અને વીડિયો બનાવીને 18 એપ્રિલે કલેક્ટર ચંદન કુમાર સોંપ્યુ. આ બાદ તપાસ કરતા આ વાત સાચી સાબિત થઈ અને સાચો નીકળ્યો.