Ahmedabad news: વિરમગામ નગરપાલિકામાં સીટી એન્જિનિયર તરીકે કાયમી ફરજ બજાવતા શાલીન એન શાહ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા આશિક એ ગિલાણી અને વોટ ચકલેદાર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ઝાલા વય મર્યાદાના કારણે સેવા પરથી નિવૃત્ત થયા.
ત્યારે આ પ્રગંસે તેમનો વિદાય સમારંભ નગરપાલિકાના કોન્ફરન્સ રૂમમાં નગરપાલિકાના પ્રમુખ ચેતન રાઠોડની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલ, દબાણ કમિટીના ચેરમેન નારણ અજાણા, અધિકારી કર્મચારી ગણ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
સીમા હૈદર તમારી પાસેથી પણ પૈસા માંગી શકે છે, ટ્રાન્સફર કરતા પહેલા આખો મામલો સમજી લો, નહીંતર ભરાઈ જશો
ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ ખાબકશે? અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી, જુલાઈનો રેકોર્ડ તૂટશે કે ઘટશે?
નિવૃત થનાર કર્મચારીઓને ફૂલહાર પહેરાવી શ્રીફળ સાકરનો પડો તેમજ સાલ ઓઢાડી ભેટ સોગંદ આપી સન્માન કરવામાં આવ્યું હતું.