આવા ધારાસભ્ય કોંગ્રેસને ડુબાડશે ! ગેનીબેન સભ્યતા ભૂલ્યા, ન શોભે તેવા શબ્દ બોલતા સમગ્ર ગુજરાતમાં મચી ગઈ ચકચાર
બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસ દ્વારા જનવેદના સભા આયોજિત કરાઈ હતી. વાવ, થરાદ અને વડગામ ધારાસભ્યની આગેવાનીમાં જનવેદના સભાનો પ્રારંભ કરાયો હતો.
Read more