BREAKING: તમિલનાડુના કુન્નુરમાં પ્રવાસીઓને લઈ જતી બસ ખાડામાં પડી, 8ના મોત, 35 ઘાયલ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News: તમિલનાડુના કુન્નુરમાં મરાપલમ પાસે એક પ્રવાસી બસ ખાઈમાં પડી જતાં 35 લોકો ઘાયલ થયા હતા અને 8ના મોત થયા હતા. આ બસ ઉટીથી મેટ્ટુપલયમ જઈ રહી હતી. બસમાં 55 મુસાફરો સવાર હતા. ઘાયલોને સારવાર માટે કુન્નુરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

ઘટના અંગે કોઈમ્બતુર ઝોનના ડીઆઈજી સરવણા સુંદરે જણાવ્યું કે આ અકસ્માતમાં લગભગ આઠ લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે.

ભારત કેનેડા વિવાદમાં માતા પિતાને ભારે ટેન્શન, ક્યાંક બાળકોના કરિયરની પથારી ન ફરી જાય, લાખો રૂપિયાનો ખર્ચો માથે પડશે

નવું વાહન ખરીદનારોઓ માટે મોટા સમાચાર, સરનામાના પુરાવા તરીકે ભાડાકરાર હશે તો નવું વાહન નહીં ખરીદી શકાય

આગાહીકાર પરેશ ગોસ્વામીએ નવરાત્રિમાં વરસાદને લઈ કરી મોટી આગાહી, ખેલૈયા ખાસ જાણી લેજો, અંબાલાલથી કેટલી અલગ છે આગાહી?

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો.


Share this Article