Big news :ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા તેમના બીજા બાળકના માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે.
બંનેએ એક નિવેદન જારી કરીને આ ખુશખબરની જાહેરાત કરી હતી.ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા તેમના બીજા બાળકના માતા-પિતા બન્યા છે. અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે. બંનેએ એક નિવેદન જારી કરીને આ ખુશખબરની જાહેરાત કરી હતી.
વિરાટ કોહલી લાંબા સમયથી ભારતીય ટીમમાંથી રજા પર હતો. પત્ની અનુષ્કા શર્માએ આજે તેનું કારણ જણાવ્યું છે. તેઓ તેમના બીજા બાળકના માતા-પિતા બન્યા છે.
શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ
વિરાટ કોહલી લાંબા સમયથી રજા પર હતો અને તેનું કારણ મંગળવારે સ્પષ્ટ થઈ ગયું. અનુષ્કા શર્મા બીજી વખત માતા બની છે અને તેણે પુત્રને જન્મ આપ્યો છે. 15 ફેબ્રુઆરીએ અનુષ્કાએ એક પુત્રને જન્મ આપ્યો અને આજે તેનું નામ પણ જાહેર કર્યું. વામિકાના ભાઈનું નામ અકે રાખવામાં આવ્યું છે.