India News: નવી દિલ્હી જિલ્લામાં ઈઝરાયેલ એમ્બેસીની પાછળના ખાલી પ્લોટમાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
Delhi Fire Service received a call of a blast near the Israel Embassy in the Chanakyapuri area this evening.
"So far nothing has been found at the location," says Atul Garg, Director, Delhi Fire Services pic.twitter.com/Ipd23kciBS
— ANI (@ANI) December 26, 2023
સુરક્ષાકર્મીઓએ આસપાસના વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો છે. મળતી માહિતી મુજબ કોઈએ પીસીઆર કોલ કરીને બ્લાસ્ટની જાણકારી આપી હતી. આ ઘટના લગભગ સાત વાગ્યાની આસપાસ બની હતી.
હદ છે પણ હોં! મુખ્યમંત્રીની જીભ લપસી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી દીધી, ચારેકોર બદનામી થઈ
આ ઘટના લગભગ સાત વાગ્યાની આસપાસ બની હતી. નવી દિલ્હી જિલ્લા પોલીસ અને સ્પેશિયલ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી.તમને જણાવી દઈએ કે 2021માં પણ નવા વર્ષ પર આ જ કારમાં વિસ્ફોટ થયો હતો. જ્યાં કારના પાછળના ભાગે બોમ્બ અટવાઈ ગયો હતો.