Viral News: હરિયાણાના પંચકુલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો તે સમયનો છે જ્યારે એક મહિલા અન્ય પુરૂષ સાથે કારમાં મુસાફરી કરી રહી હતી. તેના પતિને આ વાતની જાણ થઈ. જે બાદ પતિ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પત્નીને લાકડી વડે માર માર્યો હતો.
Husband Caught His Wife with other Guy in Car then this Kalesh Happened, Wife Lodged FIR on her Husband, Panchkula Haryana
pic.twitter.com/7Yijt2zBIF
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 16, 2024
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કાર અચાનક રસ્તાના કિનારે અટકી જાય છે અને પાછળથી એક વ્યક્તિ હાથમાં લાકડી લઈને તેની પાસે આવે છે અને પહેલા તેણે લાકડી વડે કારનો કાચ તોડી નાખ્યો અને પછી તે દરવાજો ખોલીને એક મહિલાને લઈ ગયો. બહાર નીકળીને તેને લાકડીથી ફટકારે છે. થોડી જ વારમાં લોકો ત્યાં ભેગા થઈ જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર થશે, ટૂંક જ સમયમાં 1 લાખનું એક તોલું થઈ જશે
6,6,6,2… મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 4 બોલમાં આખી મેચ પલટી નાખી, હાર્દિક પંડ્યા ટગર-ટગર જોતો રહી ગયો
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસનો સૌથી મોટો ખુલાસો, આરોપીનું જબરું કનેક્શન બહાર આવતા હાહાકાર
તમને જણાવી દઈએ કે આ વીડિયો X પોસ્ટ પર ઘર કે કલેશ નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે “પતિએ પત્નીને બીજા છોકરા સાથે કારમાં પકડી, પછી થયો આ સંઘર્ષ, પત્નીએ પતિ વિરુદ્ધ નોંધાવી FIR, પંચકુલા હરિયાણા”