આજે RBIએ તેની મોનેટરી પોલિસીમાં ડિજિટલ એપ લોનને લઈને મોટી જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે નકલી ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ સાથે વ્યવહાર કરવા માટે એક જાહેર ભંડાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ડિજીટલ લોન એપ્સનું વધુ સારું મોનિટરિંગ સુનિશ્ચિત કરવા માટે, આ નિયમનકારી સંસ્થાએ તેનો રિપોર્ટ આરબીઆઈને સબમિટ કરવો પડશે.
વધુમાં, UPI-આધારિત કર ચૂકવણી માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી છે. આ સિવાય આરબીઆઈ ગવર્નરે કહ્યું કે હોમ લોન કંપનીઓ નિયમોની અવગણના કરી રહી છે અને આવી સ્થિતિમાં આ નિયમોના ઉલ્લંઘનને રોકવું જરૂરી છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
ભારતનું નાણાકીય બજાર મજબૂત છે
નાણાકીય નીતિમાં આરબીઆઈ ગવર્નરે દેશના નાણાકીય ક્ષેત્રને મજબૂત ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશનું નાણાકીય બજાર સ્થિર છે. જો કે, તેમણે હજુ પણ બેન્કો અને NBFC ને વધુ સુધારા માટે નવા પગલાં લેવાની સલાહ આપી હતી.