હાર્દિક પંડ્યા સાથે લિંક-અપની અફવાઓ પર ભડકી અમીષા પટેલ, વાયરલ વીડિયો બાદ આપ્યો જવાબ
બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના કથિત સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. એક ઇવેન્ટ દરમિયાન બંનેનો સાથે જોવા મળેલો વીડિયો ઝડપથી વાયરલ થયો હતો, જેના પગલે...

