સળગતું શહેર: 60 વર્ષથી આ શહેર સળગી રહ્યું છે, 1962માં આગ લાગી હતી એ હજુ બુઝાઈ નથી, હજુ 100 વર્ષ ઓલવાશે પણ નહીં, છતાંય 5 લોકો રહે છે
અમેરિકાના પેન્સિલવેનિયામાં એક એવું શહેર છે જે 60 વર્ષથી સળગી રહ્યું છે.…
કોઈના બાપની બીક ન હોય એમ કાયદો હાથમાં લઈને ફરે છે, સાંબરકાંઠાનો TRB જવાન ખુલ્લેઆમ 4000 રૂપિયાની માંગણી કરતો ઝડપાયો
સાબરકાંઠામાં TRB જવાનનો વીડિયો વાયરલ થઈવ રહ્યો છે. TRB જવાનનો લાંચ માગતો…
સબકા સાથ, સબકા વિકાસ ખાલી કહેવાની વાત છે… આવું કહીને BJPના મોટા નેતાએ 6500 કાર્યકર્તાઓ સાથે પાર્ટીને બાય બાય કહી દીધું
ત્રિપુરામાં સત્તારૂઢ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ટોચના આદિવાસી નેતા હંગશા કુમાર…
સારુ થયું ઝડપાઈ ગયો નહીંતર નૂપુર શર્માના રામ રમી જાત… રશિયામાંથી ઝડપાયેલ આત્મઘાતી હુમલાખોરે કર્યો ભયંકર ખુલાસો
રશિયા ખાતે અટકાયતમાં લેવાયેલ ઈસ્લામિક સ્ટેટ જેને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ…
40 હજારમાં ખરીદીને છોકરીનો ચાર લાખમાં સોદો થતો… બનાસકાંઠામાં દીકરીઓ વેચવાના કૌભાંડનો સૌથી મોટો પર્દાફાશ, આવા-આવા કામ કરાવે
તાલુકાના ડેલ ગામમાંથી પોલીસે છોકરીઓ અને યુવતીને લાખો રુપિયામાં વેચાવાના કૌભાંડનો પર્દાફાશ…
આવું જ ચાલ્યું તો એક દિવસ પાણીમાં શાક વઘારવું પડશે, તેલના ડબામાં ફરીથી તોતિંગ વધારો, હવે ભાવ સાંભળીને તમારા હોંશ ઉડી જશે
ઓગસ્ટમાં તહેવારોની મોસમ પૂર્ણ થતાં જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ખાદ્યતેલની…
ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર હોય રે….. સુરતમાં દારૂના નશામાં મિત્રોએ યુવકના પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસ નાખી દીધો, ડોક્ટરોએ 10 દિવસ ઓપરેશ કર્યું પછી….
ઓરિસ્સામાં હાલ એવો કિસ્સો સામે આવ્યો જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી…
અ’વાદ સિવિલ હોસ્પિટલમાં ભૂત થયું! એક્સ રે મશીનમાંથી નીકળેલા ફોટોમાં દર્દીઓના હાડકા જ નથી દેખાતા, તો’ય સારવાર થઈ જાય એની મજા છે!!!
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ધૂંધળા એક્સ રે કરવામાં આવતા હોવાની ફરિયાદ આવી હતી.…
ગુજરાતની ધરતી પર સદીના મહાનાયકનો પ્રવાસ, કોઈ ફિલ્મ-જાહેરાત કે પ્રમોશન માટે નહીં, માત્ર ધાર્મિક પ્રવાસે આવ્યા, ગિરનાર- આશ્રમો વગેરે જોશે
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવનાર છે. પરંતુ આ…
PM મોદીને પણ ખબર પડવી જોઈએ કે રસ્તા કેવા છે…. MLAએ PM મોદીને કાર મારફત ભાવનગર-સોમનાથ હાઈવેથી સોમનાથ આવવાનું આમંત્રણ આપ્યુ
રાજ્યભરમાં સ્ટેટ હાઇવે હોય કે નેશનલ હાઇવે અનેક રસ્તાઓની બિસ્માર હાલતથી જનતા…