જુનાગઢમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી, તારાજીનો નજારો જોઈને ચોંકી જશો, ગામોના ગામો ડૂબ્યા

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News : જૂનાગઢમાં સતત ૩ દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગત મોડી રાત્રે પણ જૂનાગઢમાં ભારે વરસાદ વરસયો હતો. અતિ ભારે વરસાદને પગલે નીચણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે, લોકોના ઘરમાં પાણી ઘુસી ગયું છે, જ્યારે ખેતરો પણ જળબંબાકાર જોવા મળી રહ્યા છે, મટિયાણામાં પણ ઠેર-ઠેર પાણી ભરાયા છે, જયારે માણાવદરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. માણાવદરના આકાશી નજારામાં જુઓ ત્યાં કેવી સ્થિતિ છે.

 


Share this Article
TAGGED: ,