Big Breaking: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની કરાઇ જાહેરાત, 266 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સમગ્ર વિગત

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. વિગતો મુજબ આ ભરતીમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ-પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં પેટા હિસાબનીશની 116 જગ્યા અને પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાઓની ભરતી કરાશે અને આજથી 1 માર્ચ સુધી વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.


Share this Article