BREAKING: બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના 33 જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત, આ નંબર પર કોલ કરીને મદદ મેળવી શકો

Lok Patrika
By Lok Patrika
Share this Article

ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા છે. નાગરિકોએ વાવાઝોડા સંદર્ભે સહાય માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા રાહત નિયામકશ્રી કચેરી દ્વારા અનુરોધ કરાયો છે. વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૦૭૭ લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે. રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.

1. અમદાવાદ – 079-27560511
2. અમરેલી – 02792-230735
3. આણંદ – 02692-243222
4. અરવલ્લી – 02774-250221
5. બનાસકાંઠા – 02742-250627
6. ભરૂચ – 02642-242300
7. ભાવનગર – 0278-2521554/55
8. બોટાદ – 02849-271340/41
9. છોટાઉદેપુર – 02669-233012/21
10. દાહોદ – 02673-239123
11. ડાંગ – 02631-220347
12. દેવભૂમિ દ્વારકા – 02833-232183, 232125, 232084
13. ગાંધીનગર – 079-23256639
14. ગીર સોમનાથ – 02876-240063
15. જામનગર – 0288-2553404
16. જૂનાગઢ – 0285-2633446/2633448
17. ખેડા – 0268-2553356
18. કચ્છ – 02832-250923
19. મહીસાગર – 02674-252300
20. મહેસાણા – 02762-222220/222299
21. મોરબી – 02822-243300
22. નર્મદા – 02640-224001
23. નવસારી – 02637-259401
24. પંચમહાલ – 02672-242536
25. પાટણ – 02766-224830
26. પોરબંદર – 0286-2220800/801
27. રાજકોટ – 0281-2471573
28. સાબરકાંઠા – 02772-249039
29. સુરેન્દ્રનગર – 02752-283400
30. સુરત – 0261-2663200
31. તાપી – 02626-224460
32. વડોદરા – 0265-2427592
33. વલસાડ – 02632-243238


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly