Lowest Home Loan: આરબીઆઈ દ્વારા રેપો રેટમાં કોઈ પણ પ્રકારના ફેરફારની અસર બેંકોના વ્યાજદર પર પડે છે. સાથે જ હોમ લોન જેવી મોટી લોનની ચુકવણી માટે પણ વધારે રકમના કારણે લાંબાગાળે કરવું પડે છે. આવી સ્થિતિમાં, જો તમે હોમ લોન લેવા માંગતા હો, તો પછી તમામ બેંકોના વ્યાજ દરોની તુલના કરવી મહત્વપૂર્ણ છે. આવો જાણીએ એવી જ 5 બેંકો વિશે જે સૌથી ઓછા વ્યાજ દર પર હોમ લોન આપી રહી છે.
એચડીએફસી બેંક ઓછામાં ઓછા 8.45 ટકાના વ્યાજદર અને મહત્તમ 9.85 ટકાના વ્યાજદરે હોમ લોન આપે છે.
ઇન્ડસઇન્ડ બેંક ઓછામાં ઓછા ૮.૫ ટકા અને મહત્તમ ૯.૭૫ ટકાના વ્યાજદરે હોમ લોન આપે છે.
પંજાબ નેશનલ બેન્કનો આરએલએલઆર 9.25 ટકા છે. તેનો ન્યૂનતમ વ્યાજ દર 8.6 ટકા અને મહત્તમ 9.45 ટકા છે.
ઈન્ડિયન બેંકનો રેપો લિંક્ડ લેંડિંગ રેટ (આરએલએલઆર) 9.20 ટકા છે. તેનો ન્યૂનતમ વ્યાજ દર 8.5 ટકા અને મહત્તમ વ્યાજ દર 9.9 ટકા છે.
ટાટા ગ્રૂપમાં અહીં રોકાણ કર્યું હોય તો સમજો કરોડપતિ થઈ ગયાં, આવ્યા સારા સમાચાર, 1 લાખને બદલે તમને 7 કરોડ મળશે
એક એવું મંદિર કે જ્યાં પ્રસાદમાં અપાય છે ગાંજો, કારણ જાણીને પહેલી વખતમાં તો માનવામાં નહીં આવે
સીમા સચિન લવ સ્ટોરીઃ પાકિસ્તાની મહિલાઓ સીમા હૈદર વિશે શું વિચારે છે, વીડિયો વાયરલ થતાં ચારેકોર હાહાકાર
બેન્ક ઓફ મહારાષ્ટ્રનો આરએલએલઆર 9.30 ટકા નક્કી કરવામાં આવ્યો છે. તેમાં ઓછામાં ઓછો 8.6 ટકા વ્યાજ દર અને મહત્તમ દર 10.3 ટકા આપવામાં આવે છે.